Home » Entertainment » Bollywood » મિથુન ચક્રવર્તીને લોસ એન્જલસની હોસ્પિટલમાં દાખલ કરાયા

News timeline

Delhi
25 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
27 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
36 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
39 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
42 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
44 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
45 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
47 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

મિથુન ચક્રવર્તીને લોસ એન્જલસની હોસ્પિટલમાં દાખલ કરાયા

લોસ એન્જલસ : બોલિવૂડના અભિનેતા મિથુન ચક્રવર્તીને પીઠમાં દર્દની ફરિયાદ બાદ અમેરિકાના લોસ એન્જલસની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયાના અહેવાલોમાં જણાવ્યા મુજબ પીઠમાં દર્દની સારવાર કરવામાં માટે મિથુન ચક્રવર્તી અમેરિકા ગયા હતા. જયાં તેમને તબીબોએ હોસ્પિટલમાં દાખલ કરી લીધા છે. અને ત્યાં તેમની સારવાર જારી છે. તેમની સાથે તેમનો પુત્ર મહા અક્ષય ચક્રવર્તી અને પુત્રવધુ મદાલસા શર્મા પણ છે. વર્ષ ૨૦૦૯ માં ફિલ્મ ‘લકકી’ના શૂટિંગ દરમ્યાનએક એકશન દ્રશ્યનું શૂટિંગ કરતી વેળા મિથુન ચક્રવર્તીને ઇજા પહોંચી હતી. તે પછી તેઓ ઘણીવાર પીઠમાં દર્દની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. લોસ એન્જલસમાં તેમની કેટલીક તપાસ થઇ છે. જો કે, પહેલેથી તેમની હાલત સારી બતાવવામાં આવી રહી છે. ટેકસ ન ચૂકવનાર અબજોપતિ અભિનેતા મોટી ઉપલબ્ધિ રહી છે મસન ઉજવણી કરવામાં વ્યસ્ત છે.