Home » Entertainment » Bollywood » આઇટમ સોંગમાં સની લિયોન પહેલી પસંદ

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
7 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
10 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

આઇટમ સોંગમાં સની લિયોન પહેલી પસંદ

મુંબઇ : બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી અને સૌથી વધુ લોકપ્રિય હસ્તીઓમાં સામેલ સની લિયોન આઇટમ નંબર માટે નિર્માતા નિર્દેશકોની પ્રથમ પસંદ બની ચુકી છે. તે માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં બલ્કે દક્ષિણ ભારતની ફિલ્મો  પણ ઓફર મેળવી રહી છે. બંગાળી ફિલ્મમાં આઇટમ સોંગ કર્યા બાદ તેને અન્ય ભાષાની ફિલ્મની ઓફર મળી રહી છે. સની લિયોન બોલિવુડમાં પોતાની ઇનિગ્સને લઇને ભારે ખુશ છે.  તે બંગાળી ફિલ્મ મામલા, હમલા અને ઝમેલામાં આઇટમ સોંગ કરી ચુકી છે.  કિંગ ખાન સાથે રઇસ ફિલ્મ બાદ તેને સતત હોટ આઇટમ સોંગ મળી રહ્યા છે. વધુ એક આઇટમ સોંગ કરવા માટે જઇ રહી છે.  બાદશાહોમાં તે ઇમરાન હાશ્મીની સાથે આઇટમ સોંગમાં દેખાઇ હતી.  જેમાં કેટલાક બોલ્ડ સીન પણ જોવા મળ્યા હતા. આ આઇટમ સોંગની ચર્ચા પહેલાથી જ શરૃ થઇ ગઇ હતી.  બાદશાહોમાં અજય દેવગન, ઇલિયાના અને ઇશા ગુપ્તાની ભૂમિકા  હતી. શાહરૃખ ખાન અભિનિત રઇસ ફિલ્મના લૈલા આઇટમ સોંગે ભારે ધુમ મચાવી હતી. આ ફિલ્મને સફળ કરવામાં આ ગીતની પણ ભૂમિકા રહી હતી. આ ગીત કર્યા બાદ સની લિયોન ભારે ચર્ચામાં આવી હતી. સની લિયોનને કેટલીક ફિલ્મોમાં આઇટમ સોંગ કરવા માટેની ઓફર મળી રહી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે તે ટુંક સમયમાં જ વધુ એક આઇટમ સોંગમાં નજરે પડનાર છે. જો કે તે આ વખતે બોલિવુડની સાથે સાથે  દક્ષિણ ભારતની ફિલ્મમાં આઇટમ સોગ કરનાર છે. સની લિયોને શાહરૃખ ખાન સાથે કામ કર્યા બાદ ભારે ખુશ છે. તે પોતાની બોલિવુડ કેરિયરને લઇને પણ આશાવાદી છે. દક્ષિણ ભારતની ફિલ્મો પણ તેને મળી રહી છે.