Home » Entertainment » Bollywood » દિપીકા અને રણવીર હનુમીન માટે રવાના

News timeline

Entertainment
7 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

દિપીકા અને રણવીર હનુમીન માટે રવાના

મુંબઇ : બોલીવુડની હોટેસ્ટ જોડી દિપિકા પાદુકોણ અને રણવીરસિંહ જ્યારથી ઇટાલીમાં લગ્નગ્રંથીથી જોડાયા ત્યારથી જ સતત ચર્ચામાં છે. લાંબા સમયથી દિપવીરના રિસેપ્શનના વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. લગ્ન બાદ તરત જ રણવીર તેની સિમ્બા ફિલ્મના પ્રમોશનના કામમાં વ્યસ્ત થઇ ગયો હતો. જેથી તેઓ હનીમુન પર જઈ શક્યા ન હતા. હવે હાલમાં રણવીર કપુરની ફિલ્મ સિમ્બા રજૂ થઈ ગઈ છે. આ કપલ હનીમુન પર જઇ રહ્યા હોય તેવી તસવીરો સામે આવી છે. આ કપલ બ્લેકડ્રેસમાં હાથોમાં હાથ નાંખીને એરપોર્ટ પરથી રવાના થતાં જોવા મળ્યા હતા. જો કે, તેમના હનીમુનના ડેસ્ટિનેશનની કોઇ જાણકારી હજુ સુધી મળી શકી નથી. એવું લાગી રહ્યું છે કે, ૫ જાન્યુઆરીએ દિપિકાની વર્ષગાંઠ છે અને આ વર્ષે તે તેના માટે ખાસ હશે. હનીમુન દરમિયાન જ તેઓ બર્થ ડે સેલિબ્રેશન પણ કરશે.