Home » Entertainment » Bollywood » ઝીરો ફિલ્મ એવરેજ છતાં સિક્વલ બનાવવા વિચારણા

News timeline

Delhi
57 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
60 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

ઝીરો ફિલ્મ એવરેજ છતાં સિક્વલ બનાવવા વિચારણા

મુંબઇ : સુપર સ્ટાર શાહરુખ ખાનને વહેંતિયા જેવડો રજૂ કરનારી આનંદ એલ રાયની ફિલ્મ ઝીરો બોક્સ ઓફિસ પર એવરેજ હોવા છતાં આ ફિલ્મની સિક્વલ બનાવવાનો વિચાર શાહરુખે પડતો મૂકયો નથી. શાહરુખની નિકટનાં સૂત્રોએ કહ્યું કે શાહરુખ હજુ પણ પોતાને સેલેબલ કલાકાર માને છે. એને એમ છે કે ગમે તેવા સુપર સ્ટારની પણ એકાદ બે ફિલ્મો તો બોક્સ ઓફિસ પર પીટાઇ જાય એ સ્વાભાવિક ગણાય. જો કે શાહરુખની છેલ્લી ચાર પાંચ ફિલ્મો બહુ ચાલી નથી જેમાં રઇસ, હેપ્પી ન્યૂ યર, યશ રાજની ફેન, ઇમ્તિયાઝ અલીની જબ હેરી મેટ સેજલ વગેરેનો સમાવેશ થાય છે. એની વીએફએક્સની સગવડો પૂરી પાડતી કંપની અને રેડ ચીલીઝ દ્વારા બનાવાતી અન્ય ફિલ્મો ચાલે છે એટલે એને બહુ વાંધો આવતો નથી. ઝીરો ફિલ્મ બનતી હતી ત્યારથી એ ઝીરોની સિક્વલ બનાવવાનો વિચાર મમળાવ્યા કરતો હતો અને હવે ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઇ ગઇ છતાં આ વિચાર એના મનમાંથી ગયો નથી એમ આ સૂત્રો કહે છે.