Home » Entertainment » Bollywood » ર્કાિતક આર્યન કરી અનન્યા પાન્ડે સાથે ડિનર ડેટ

News timeline

Delhi
5 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
8 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
20 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
23 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
24 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
26 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
27 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

ર્કાિતક આર્યન કરી અનન્યા પાન્ડે સાથે ડિનર ડેટ

મુંબઇ : બોલિવુડમાં હાલની લોકપ્રિય સ્ટાર સારા અલી ખાન ર્કાિતક આર્યન સાથે ડેટ પર જવા માટે ઇચ્છુક છે. જો કે સારાની ઇચ્છા પર હવે વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડેએ પાણી ફેરવી દીધુ છે. કારણ કે ર્કાિતક આર્યન અને અનન્યા પાન્ડે એકબીજા સાથે નજરે પડી રહ્યા છે. હાલમાં જ એક રેસ્ટોરન્ટની બહાર બંને સાથે નજરે પડયા હતા. બાન્દ્રા નજીકના રેસ્ટોરન્ટની બહાર નજરે પડયા બાદ તેમના સંબંધને લઇને ચર્ચા છે. ર્કાિતક પણ કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. નવી અભિનેત્રીમાં સારા સહિતની અભિનેત્રીઓ આર્યન સાથે ડેટ પર જવા માટેની ઇચ્છા ધરાવે છે. અનન્યા પાન્ડેની સાથે ર્કાિતક દેખાતા તેમના ચાહકોમાં ભારે ચર્ચા છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો ર્કાિતક આર્યન હાલમાં કૃતિ સનુનની સાથે લુકાછુપી નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જ્યારે અનન્યા પાન્ડે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર -૨માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ કામ કરી રહ્યો છે. ફિલ્મમાં તારા સુતરિયા પણ કામ કરનાર છે. અનન્યા પાન્ડે પાસે પણ કેટલીક ફિલ્મમાં કામ કરી રહી છે. ડિનર ડેટમાં બંને દેખાતા પ્રેમ પ્રકરણની ભારે ચર્ચા છે. બાન્દ્રામાં તેમના ચાહકો પણ બંનેને જોઇ ગયા હતા. અનન્યાના પિતા ચંકી પાન્ડે હાલમાં કોઇ ફિલ્મમાં કામ કરી રહ્યો નથી. જો કે વિતેલા વર્ષોમાં તે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી ગયો હતો. જેમાં તેજાબ, આંખે ફિલ્મનો સમાવેશ થાય છે. તેની પુત્રી પણ બોલિવુડમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે આશાવાદી દેખાઇ રહી છે. જો કે તેની પાસે હાલમાં માત્ર એક ફિલ્મ છે. તેની સાથે હવે નવી સ્ટાર કિડ્સમાં શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર, સારા અલી ખાનની સીધી સ્પર્ધા છે. હાલમાં તો સારા અલી ખાન સ્ટાર કિડ્સમાં સૌથી આગળ દેખાઇ રહી છે.