Home » Entertainment » Bollywood » બોક્સ ઓફિસના આંકડા ફિલ્મની ગુણવત્તાનો પુરાવો નથી : વિકી કૌશલ

News timeline

Entertainment
24 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

બોક્સ ઓફિસના આંકડા ફિલ્મની ગુણવત્તાનો પુરાવો નથી : વિકી કૌશલ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા વીકી કૈૌશલે એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે બોક્સ ઓફિસના આંકડા બિઝનેસની દ્રષ્ટિએ મહત્ત્વના હોઇ શકે પરંતુ એ ફિલ્મની ગુણવત્તાનો પુરાવો ગણી શકાય નહીં. મેઘના ગુલઝારની સુપરહિટ નીવડેલી ફિલ્મ રાઝીમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીનો રોલ કર્યા બાદ હાલ વીકીની ઊરી રજૂ થવાની તૈયારીમાં છે. ૨૦૧૬ના સપ્ટેંબરમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ ઊરીમાં સુતેલા ભારતીય લશ્કરના જવાનો પર પીઠ પાછળ હુમલો કરીને તેમની ક્રૂર હત્યા કરી હતી. ત્યારબાદ ભારતીય લશ્કરે પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની કથા ઊરી ફિલ્મમાં વણી લેવામાં આવી છે. સાથોસાથ વીકી ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની તખ્તમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબનો રોલ પણ કરી રહ્યો છે.