Home » Entertainment » Bollywood » આપણા જવાનો ખરી દેશભક્તિ જીવી રહ્યા છેઃ વિક્કી

News timeline

Delhi
28 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
31 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
39 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
43 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
45 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
47 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
49 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
50 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

આપણા જવાનો ખરી દેશભક્તિ જીવી રહ્યા છેઃ વિક્કી

મુંબઈઃ અાપણે દેશભક્તિની વાતો કરીઅે છીઅે પરંતુ જવાનો સરહદ પર ખરી દેશભક્તિ જીવી રહ્યા છે. અભિનેતા વીકી કૌશલે અેક મુલાકાત દરમિયાન અા વાત જણાવી હતી. તેણે કહ્યું હતું કે આપણે સૌ નાગરિકો દેશભક્તિની વાતો કરીએ છીએ, ભારતીય લશ્કરના જવાનો જાનના જોખમે દેશભક્તિ જીવી રહ્યા છે.
હાલ વીકી ટૂંક સમય બાદ રજૂ થનારી ફિલ્મ ઊરી- ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં ભારતીય લશ્કરી અધિકારીનો રોલ કરી રહ્યો છે જેને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી તાલીમ શિબિરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ફિલ્મ કરતી વેળા વીકી ભારતીય લશ્કરના કેટલાક વરિષ્ઠ અધિકારીઓને મળ્યો હતો અને જવાનો સાથે થોડા દિવસ દરિયાની સપાટીથી હજારો ફૂટ ઊંચે રહ્યો હતો.
આ ફિલ્મથી લેખક આદિત્ય ધર ડાયરેક્ટર બની રહ્યા છે. ફિલ્મમાં યામી ગૌતમ ઇન્ટેલિજન્સ અધિકારીનો રોલ કરી રહી છે. એણે આ ફિલ્મના રોલ માટે ડાયરેક્ટરના સૂચનથી પોતાના લાંબા વાળ સુદ્ધાં કાપી નાખ્યા હતા.