Home » Entertainment » Bollywood » વાણી સ્વાતંત્રના નામે ગમે તેમ બોલી શકાય નહીંઃ અાશુતોષ રાણા

News timeline

Delhi
7 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
9 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
18 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
21 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
24 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
26 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
27 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
29 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

વાણી સ્વાતંત્રના નામે ગમે તેમ બોલી શકાય નહીંઃ અાશુતોષ રાણા

મુંબઇઃ બોલીવુડ અભિનેતા આશુતોષ રાણાએ કહ્યું હતું કે કોઇ પણ વ્યક્તિ પોતાનો અભિપ્રાય સૌમ્ય શબ્દોમાં વ્યક્ત કરી શકે છે. એમાં આવેશ લાવવાની જરૃર નથી. તાજેતરમાં સિનિયર અભિનેતા નસીરુદ્દીન શાહે ટોળા દ્વારા કરાતી હિંસક હત્યાઓ વિશે અભિપ્રાય આપતાં પોતાનાં સંતાનો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આ નિવેદનના પડઘા છેક પાકિસ્તાનમાં પડયા હતા અને પાકિસ્તાનના વડા પ્રધાને નસીરુદ્દીનને ટાંકીને ભારતમાં મુસ્લિમોની સ્થિતિ દયાજનક છે એવું કહ્યું હતું. સ્વાભાવિક રીતેજ નસીરુદ્દીનના નિવેદનના ચોમેર ઉગ્ર પ્રતિભાવ પડયા હતા. આ વિશે પૂછતાં આશુતોષ રાણાએ કહ્યું કે દરેકને વાણી અને વિચાર સ્વાતંત્ર્યનો દેશના બંધારણે આપેલો અધિકાર છે. પરંતુ એ અધિકારનો સૌમ્ય શબ્દોમાં ઉપયોગ થાય એ જરૃરી છે. બિનજરૃરી આવેશ કે ઉત્તેજના વિવાદો સર્જે છે. એટલે કોઇ અભિપ્રાય વ્યક્ત કરતી વખતે સૌમ્ય ભાષા અને સૌજન્ય રાખવામાં આવે તો એના જલદ પ્રતિભાવ પડતા નથી એમ મને લાગે છે.