Home » Entertainment » Bollywood » વડાપ્રધાન મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ નું ફર્સ્ટ લુક લોન્ચ

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
6 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
12 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

વડાપ્રધાન મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ નું ફર્સ્ટ લુક લોન્ચ

મુંબઇ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ નું ફર્સ્ટ લુક પોસ્ટર આજે રિલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં વિવેક ઓબરોય નરેન્દ્ર મોદીની ભૂમિકામાં નજર આવશે. પોસ્ટરમાં વિવેક ઓબરોયની પાછળ રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય તેવું દેખાય છે અને ફિલ્મની પંચલાઇન આપવામાં આવી છે- દેશ ભકિત જ મારી શકિત. ફિલ્મના પોસ્ટરને ૨૩ ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ૨૦૧૯ પહેલા વડાપ્રધાન મોદી માટે આ ફિલ્મ પ્રચારનું એક સાધન બની જશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ફર્સ્ટ લુક પોસ્ટર લોન્ચ કર્યુ હતું. ાં કહ્યું હતું કે અમે ચાર બોલર સાથે રમ્યા અને ૨૦ વિકેટ લેવી સરળ નહોતી. તેથી તેનું શ્રેય ઝડપી બોલરો અને સ્પિનરોને જાય છે.