Home » Entertainment » Bollywood » તૃપ્તિ ડિમરીને હવે રણબીર કપુર સાથે કામ કરવાની ઈચ્છઆ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

તૃપ્તિ ડિમરીને હવે રણબીર કપુર સાથે કામ કરવાની ઈચ્છઆ

મુંબઇ : બોલિવુડના દિલફેંક આશિક રણબીર કપુરના દિવાનાઓની કમી નથી. બોલિવુડની નવી અભિનેત્રી લેલા તૃપ્તિ ડિમરીનો સમાવેશ થાય છે. એકતા કપુર અને ઇમ્તિયાજ અલીની ફિલ્મ લૈલા મજનુની અભિનેત્રી તૃપ્તિ કહે છે કે તે બોલિવુડ કેરિયરને લઇને સંપૂર્ણ સંતુષ્ટ છે. પોતાની ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુમાં તૃપ્તિએ કહ્યુ હતુ કે તે રણબીર કપુરને ખુ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે વાસ્તવિક જીવનમાં તેનુ દિલ માત્ર રણબીર કપુર માટે જ ધડકે છે. તેનુ કહેવુ છે કે તે રણબીર કપુરને ખુબ પસંદ કરે છે. રણબીર કપુરના કામથી પણ તે ખુબ પ્રભાવિત છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મના રોલમાં ડુબી જાય છે. દરેક ફિલ્મમાં તે બિલકુલ અલગ નજરે પડે છે. જે ફિલ્ડમાં તે કામ કરવા જઇ રહી છે તે ફિલ્ડમાં તેના માટે રણબીર તેના માટે ભગવાન સમાન છે. તે રણબીર કપુરની એવી ચાહક છે જે તેને જોઇને ખુશ થાય છે. તેના દિલફેંક વ્યવહાર અને કેટલીક સ્ટાર સાથે સંબંધને લઇને તે ખુશ છે. તેનુ કહેવુ છે કે એક દિવસ તેનુ પણ નંબર આવે તેમ તે ઇચ્છે છે. તે સારી બાબતને લઇને આશા રાખે છે. રણબીર કપુર સોશિયલ મિડિયા પર કોઇ એકાઉન્ટ નથી ધરાવતો. આ બાબત તેને પસંદ છે. જેના કારણે તેની લાઇફમાં હમેંશા રહસ્ય રહે છે. બાકી સ્ટાર પોતાના ફોટો અપલોડ કરતા રહે છે. જેથી તેમના અપડેટ મળતા રહે છે. રણબીરના અંદાજથી તે પ્રભાવિત છે. તેનુ કહેવુ છે કે તે રણબીરને હજુ સુધી ક્યારેય સામેથી મળી નથી પરંતુ મળશે ત્યારે પોતાના પ્રેમની કબુલાત પણ કરી દેશે. તેનુ કહેવુ છે કે તે એકદમ ચોંટી જતા લોકોની જેમ મળવા માંગત નથી. હવે તે લૈલા છે તો લૈલાની જેમ જ વર્તન કરશે. તેને આશા છે કે એક દિવસ તે મજનુની જેમ તેની પાછળ આવશે. તે પોતાની ફિલ્મ દરમિયાન રણબીર કપુર મામલે કેટલીક બાબતો જાણવા પ્રયાસ કરતી હતી. પરંતુ તે આ બાબતને  ધ્યાનમાં રાખતી હતી કે ઇમ્તિયાજને આ અંગે કો માહિતી ન મળે તેની સાવધાની રાખતી હતી. તૃપ્તિની ફિલ્મ લૈલા મજનુ હાલમાં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મનુ નિર્દેશન ઇમ્તિયાજ અલી દ્વારા કરવામાં આવ્યુ હતુ.  ફિલ્મનુ નિર્દેશન ઇમ્તિયાજના નાના ભાઇ સાજિદ અલી દ્વારા કરવામાં આવ્યુ  હતુ.