Home » Entertainment » Bollywood » અનુપમ ખેર સહિત ૧૪ લોકો વિરૃધ્ધ જ્ત્ય્ દાખલ કરવા આદેશ

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

અનુપમ ખેર સહિત ૧૪ લોકો વિરૃધ્ધ જ્ત્ય્ દાખલ કરવા આદેશ

નવી દિલ્હી: ફિલ્મ ‘ધ એકિસડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ બાબતે અભિનેતા અનુપમ ખેરની મુશ્કેલીઓ વધી ગઇ છે. અરજી પ્રત્યે સુનાવણી કરતા બિહારની એક કોર્ટે મંગળવારે અનુપમ અને અન્ય ૧૩ જણા વિરૃધ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે. અનુપમે ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની ભૂમિકા ભજવી છે. છેલ્લા દિવસો દરમ્યાન ફિલ્મનું ટ્રેલર પ્રદર્શિત થયા બાદ ફિલ્મ વિવાદોમાં છે. મનમોહન સિંઘ આધારિત ફિલ્મના ટ્રેલરમાં તેઓ વડાપ્રધાન બન્યા બાદ જિંદગીમાં આવેલ ઉતાર ચઢાવને બતાવવામાં આવેલ છે. દિલ્હી હાઇકોર્ટમાં પણ ધ એકિસડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર વિરૃધ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં ટ્રેલરને ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની ધારા ૪૧૬ની જોગવાઇઓનું ઉલ્લંઘન બતાવવામાં આવ્યું છે. ધારા ૪૧૬ની જોગવાઇઓ અંતર્ગત કોઇપણ જીવિત વ્યકિતના આબેહૂબ દેખાવ ધરાવતા બનવાની અનુમતિ નથી. ટ્રેલરને ગૂગલ, યૂ ટયૂબ અને ઇન્ટરનેટ પરથી હઠાવવાની માંગણી કરવામાં આવી છે.