Home » Entertainment » Bollywood » મારે તો સ્કૂલમાં ભણતી ટીનેજરનો રોલ કરવાનો હતો : સંયમી ગુપ્તા

News timeline

Top News
1 hour ago

વર્ષના અંતમાં મોદી, ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લેશે

Bollywood
2 hours ago

દિયા મિર્ઝા તેમજ પ્રિયંકા પ્રાદેશિક ફિલ્મ નિર્માણમાં

Bollywood
4 hours ago

મુગ્ધાની અફરાતફરી ફિલ્મ અટવાઇ

Gujarat
4 hours ago

સુરતમાં પિતાના PFના ૧૫ લાખ પર સમન્સ, દીકરો ઈન્કમટેક્સમાં જ રડી પડ્યો

Bhuj
5 hours ago

દ્વારકાનું નવીનીકરણ કરવા ‘પ્રસાદ’ યોજના

Ahmedabad
5 hours ago

ગુજરાતમાં બે દિવસમાં ૧,૨૦૦થી વધુ લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા

World
5 hours ago

ન્યૂઝિલેન્ડની સ્કૂલમાં છોકરાઓને સ્કર્ટ અને છોકરીઓને ટ્રાઉઝરની છૂટ

Cricket
6 hours ago

ભારતે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ચાર વખત શ્રેણી જીતી

Canada
6 hours ago

કેનેડીયનોએ હવે તોફાની મોસમથી ટેવાવું પડશે : વૈજ્ઞાનિકો

Gujarat
6 hours ago

સતત બીજા દિવસે વડોદરા ગેસ દુર્ગંધની લપેટમાં

Gujarat
7 hours ago

OLX પર બિલાડીના બદલામાં કૂતરું ખરીદવા જતા ભેરવાયા

Bollywood
8 hours ago

સલમાન-કેટરીના પાંચ વર્ષ બાદ ફરીથી સાથે દેખાશે

મારે તો સ્કૂલમાં ભણતી ટીનેજરનો રોલ કરવાનો હતો : સંયમી ગુપ્તા

મુંબઇઃ અભિનેત્રી સંયમી ગુપ્તાએ કહ્યું હતું કે મને અનુરાગ બસુએ કહેલું કે તારે સ્કૂલમાં ભણતી ૧૪ વર્ષની ટીનેજરનો રોલ કરવાનો છે એટલે મને એમ કે સાવ સહેલું છે. પરંતુ કેમેરાની સામે એ સહેલું નહોતું.

છેલ્લાં ત્રણ ચાર વર્ષથી બની રહેલી અને સતત વિલંબમાં પડેલી રણબીર કપૂર અને અનુરાગ બસુની ફિલ્મ  જગ્ગા જાસૂસમાં સંયમીએ આ રોલ કરવાનો હતો. મુખ્ય રોલ તો રણબીર કપૂર અને કેટરિના કૈફ કરી રહ્યાં છે. ફિલ્મ શરૃ થઇ ત્યારે રણબીર અને કેટરિના એકમેકની ખૂબ નિકટ હતાં અને એક ફ્લેટમાં લીવ ઇન રિલેશનશીપથી રહેતાં હતાં. પરંતુ પછી કંઇક વાંકું પડયું અને ૨૦૧૬ના આરંભમાં તેમનો બ્રેકપ થયો.

સંયમી ગુપ્તો પોતાના રોલની વધુ વિગતો આપી નહોતી પરંતુ એટલું જરૃર કહ્યું હતું કે એનો રોલ સ્કૂલમાં ભણતી કિશોરીનો છે એટલે એ પ્રકારના કોસ્ચ્યુમમાં એ રજૂ થશે. તેણે વધુમાં કહ્યું હતું કે તમારા હાથમાં સ્ક્રીપ્ટ હોય ત્યારે પાત્રમાં ઊતરી જવાનું સરળ બની જાય છે. પરંતુ જગ્ગા જાસૂસમાં સ્ક્રીપ્ટ નહોતી. ડાયરેક્ટર કહે એ રીતે આગળ વધવાનું હતું. ડાયરેક્ટર પોતે હરતી ફરતી સ્ક્રીપ્ટ હતા.

આ ફિલ્મથી રણબીર કપૂર અને અનુરાગ બસુ ભાગીદારીમાં ફિલ્મ નિર્માતા બન્યા છે. પરંતુ પહેલી જ ફિલ્મ સતત વિલંબમાં પડી રહી છે એટલે બજેટ પણ વધી જવાની પૂરી શકયતા છે.