Home » Entertainment » ઇવાન્સની જેસિકા બેલ અને ક્રિસ્ટીના સાથે હજુય મિત્રતા

News timeline

Astrology
29 mins ago

આપનો આજનો દિવસ

Canada
35 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
35 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

ઇવાન્સની જેસિકા બેલ અને ક્રિસ્ટીના સાથે હજુય મિત્રતા

લોસએન્જલસ :  અમેરિકા સિવિલ વોર સ્ટાર અભિનેતા ક્રિસ ઇવાન્સે એવો ધડાકો કરીને તમામને ચોંકાવી દીધા છે કે જેસિકા બેલ, ક્રિસ્ટીના રિક્કી અને જેન્ની સ્લેટ જેવી સ્ટાર સાથે તેની મિત્રતા આજે પણ અકબંધ રહી છે. આ તમામ અભિનેત્રી સાથે વિતેલા વર્ષોમાં ઇવાન્સ ડેટિગ કરી ચુક્યો છે. તેનુ કહેવુ છે કે વિતેલા વર્ષોમાં રોમાન્સ કર્યા બાદ  આ ત્રમેય ખુબસુરત સ્ટાર સાથે તેના સારા સંબંધ રહ્યા છે. તેનુ કહેવુ છે કે તે હજુ કેટલાક વર્ષો સુધી ફિલ્મોમાં સક્રિય રહેવાની ઇચ્છા ધરાવે છે. અમેરિકન અભિનેતા ફિલ્મ નિર્માતા ઇવાન્સે આ વાત કરીને તમામને ચોંકાવી દીધા છે. માર્વલ કોમિક્સમાં તે સુપરહિરોના રોલમાં ખુબ લોકપ્રિય થઇ ચુક્યો છે. ટેલિવિઝીન સીરીઝ અપોઝિટ સેક્સ સાથે તેની કેરિયર શરૃ થઇ હતી. વર્ષ ૨૦૦૦માં તેની કેરિયર શરૃ કરવામાં આવી હતી. ત્યારબાદથી તે લોકપ્રિય થયો હતો. ત્યારબાદ તે કેટલીક મોટી ફિલ્મમાં પણ નજરે પડયો હતો.નોટ એનદર ટીનમાં પણ તે નજરે પડયો હતો. બિફોર વી ગો નામની ડ્રામા ફિલ્મમાં તે શાનદાર રોલમાં નજરે પડયો હતો. બોસ્ટનમાં જન્મ્યા બાદ તેની કેરિયર ધીમી ગતિએ આગળ વધી હતી. જો કે તે લોકપ્રિયતા મેળવી લેવામાં સફળ રહ્યો હતો. તેની અંગત કેરિયર ચર્ચામાં રહી હતી. અનેક સ્ટાર અબિનેત્રી સાથે તેના સંબંધ રહ્યા હતા. જેમાં જેસિકા બેલનો પણ સમાવેશ થાય છે. તે નિર્માણ ક્ષેત્રમાં પણ કુદી ચુક્યો છે. તે કેટલાક પ્રોજેક્ટ માટે મોડલિંગ પણ કરી ચુક્યો છે. ફેન્ટાસ્ટિક ફોર અને તેની સિક્વલ ફિલ્મમાં તે દેખાયો હતો. ક્રિસ્ટીના સાથે પણ તેના સંબંધ રહી ચુક્યા છે.