Home » Entertainment » Bollywood » જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

News timeline

Bollywood
1 hour ago

ઇશા ગુપ્તા ઇન્સ્ટાગ્રામ ઉપર નવા ફોટાથી ફરી વિવાદમાં

Cricket
3 hours ago

સૌરવ ગાંગુલીનું અપગ્રેડેડ વર્ઝન છે વિરાટ કોહલીઃ સહેવાગ

World
5 hours ago

વેનેઝુએલામાં ભૂખમરાની સ્થિતિ: 1 કિલો માંસના 3 લાખ, 1 લિટર દૂધના 80 હજાર

Bangalore
5 hours ago

PNB મહાકૌભાંડમાં CBIને મળી મોટી સફળતા, ગોકુલનાથ શેટ્ટી સહિત 3ની ધરપકડ

Bollywood
5 hours ago

પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

Bhavnagar
6 hours ago

અમદાવાદથી મુંદ્રા જવા માટે એર સર્વિસ શરૂ થઈ

Canada
7 hours ago

ખેડૂતો અને સરહદની બાબતોમાં અમારી સાથે કેનેડાનું વર્તન યોગ્ય નથી : ટ્રમ્પ

Headline News
7 hours ago

વિન્ટર ઓલિમ્પિક : અલજોના- બુ્રનોની જોડીને પેર્સ ફિગર સ્કેટિંગમાં ગોલ્ડ

Ahmedabad
8 hours ago

આત્મવિલોપન મામલે પાટણ સજ્જડ બંધઃ ટાયરો સળગાવાયા

Bollywood
9 hours ago

સાકિબ સલીમ હવે હુમા કુરેશી સાથે ફરી હોરર ફિલ્મ નહીં કરે

Gujarat
10 hours ago

જામનગર: બાળાના દુષ્કર્મ-હત્યામાં પિતાની ધરપકડ

Breaking News
11 hours ago

મંત્રીમંડળમાં સ્થાન ન અપાતા નારાજ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષપદે

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

મુંબઇ : બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી જેક્લીને કહ્યુ છે કે તેને સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇે કોઇ વાંધો નથી. પરંતુ કેટલીક શરતો સાથે તે આ પ્રકારની ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇને તૈયારી અંગે પુછવામાં આવતા જેક્લીને એમ કહીને તમામને ચોંકાવી દીધાછે કે તેને કોઇ વાંધો નથી. તેના આ નિવેદન બાદ આ લોકપ્રિય અભિનેત્રીને લઇને પણ કેટલાક નિર્માતા નિર્દેશકો સેક્સી કોમેડી ફિલ્મ બનાવવા માટે આગળ આવી શકે છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોને લઇને કોઇ વાંધો ધરાવતી નથી. પટકથા મુજબ ફિલ્મમાં સીન રહે તે જરૃરી છે.જેક્લીન થોડાક વર્ષ પહેલા સલમાન ખાન સાથે આવેલી તેની ફિલ્મ કિક મારફતે લોકપ્રિય થઇ હતી. તેની આ ફિલ્મ સફળ રહ્યા બાદ તે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ તેને કેટલાક મોટા બેનરની ફિલ્મ મળી હતી. જેમાં રોય અને અને અન્ય ફિલ્મનો સમાવેશ થાય છે. જો કે કિક બાદ તેની કોઇ ફિલ્મ હિટ થઇ શકી નથી. જેક્લીન હવે બોલિવુડમાં પોતાના પગ જમાવી ચુકી છે.

તેની પાસે હજુપણ સારા બેનરની મોટી ફિલ્મો રહેલી છે. પ્રાપ્ત માહિતી મુજબ જેક્લીન હાલમાં રિતિક રોશનની બેંગ બેંગની સિક્વલ ફિલ્મમાં સિદ્ધાર્થ મલહોત્રા સાથે કામ કરી રહી છે.  સિદ્ધાર્થ સાથેની જેન્ટલમેન ફિલ્મને લઇને તે વ્યસ્ત છે. તેની ટાઇગર સાથે ફ્લાઇંગ જાટ નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હાલમાં તે સિદ્ધાર્થ સાથેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.