Home » Entertainment » Bollywood » સડક ફિલ્મના બીજા ભાગ પર કામ શરૃ

News timeline

Ahmedabad
12 mins ago

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃ હાર્દિક

Cricket
32 mins ago

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

Football
36 mins ago

કલબ વર્લ્ડ કપમાં રિયલ મેડ્રીડને ટાઈટલ જાળવવાની આશા

Cricket
38 mins ago

પાકિસ્તાનના ક્રિકેટર જમશેદ પર ફિક્સિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ

India
44 mins ago

પુણે-સાતારા રોડ પર કાર અકસ્માતમાં પરિવારના ત્રણ સહિત ચાર જણનાં મૃત્યુ

Breaking News
58 mins ago

હળવદ નજીક જાનને અકસ્માત, વરરાજા અને તેના બહેન-બનેવીનાં મોત

Breaking News
1 hour ago

ચૂંટણીની ફરજ સોંપી અને હાજર નહી થતા ધરપકડનુ વોરંટ

World
2 hours ago

ચીને દોકલામમાં સંયમ સાથે ભારતીય સૈનિકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવ્યો હતો : વાંગ

World
2 hours ago

ન્યૂયોર્કના સબ-વેમાં આતંકી હુમલો, ચાર ઘાયલ, બાંગ્લાદેશીની ધરપકડ

Bangalore
2 hours ago

ઝારખંડમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ ‘કિસિંગ કોમ્પિટિશન’

Ahmedabad
2 hours ago

ચા વાળો વડાપ્રધાન બની શકે છે : દલિતને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા -અમિત શાહ

Ahmedabad
2 hours ago

શાળામાં સવારના નાસ્તા પછી ૧૫૦ બાળકીઓને ફૂડપોઈઝનિંગ

સડક ફિલ્મના બીજા ભાગ પર કામ શરૃ

મુંબઇ : મુકેશ ભટ્ટના પુત્ર વિશેષ ભટ્ટે વર્ષ ૨૦૧૩માં નિર્દેશક તરીકે પોતાની કેરિયરની શરૃઆત કરી હતી. મર્ડર -૩ સાથે વિશેષે નિર્દેશક તરીકેની કેરિયર શરૃ કરી હતી. ત્યારબાદ વિશેષે સંપૂર્ણ ધ્યાન ફિલ્મ નિર્માણ  પર કેન્દ્રિત કરી દીધુ હતુ. હવે તે કહી રહ્યો છે કે તેના પિતાએ તેમાં ફિલ્મ નિર્માણનો જુસ્સો ફરી જગાવ્યો છે. કેટલાક ફિલ્મ નિર્માતા અને લેખકો સાથે કામ કરી ચુક્ેલા વિશેષે કહ્યુ છે કે તે એ વિષયને અંતિમ રૃપ આપવા માંગે છે જે ફિલ્મ નિર્માણ કરવા માટે તેને પડકાર ફેંકે છે. સાથે સાથે ઉત્સાહ પણ વધારે છે. તેની પાસે કેટલાક સારા વિષય છે. તેનુ કહેવુ છે કે તેના મિત્રો અને પિતાએ ફરી પ્રેરિત કર્યા બાદ તે ફરી ફિલ્મ નિર્માણમા કુદનાર છે. તે વર્ષ ૨૦૧૮-૧૯માં કેટલાક પ્રોજેક્ટ પર કમ કરતો નજરે પડશે. આવનાર પ્રોજેક્ટ અંગે વાત કરતા વિશેષે કહ્યુ છે કે તેના  પિતા અને કાકા મહેશ ભટ્ટ હવે ફિલ્મ સડકના આગામી ભાગ પર કામ કરી રહ્યા છે. બે ફિલ્મ પ્રોજેક્ટને લઇને તેમની સાથે વાત કરવામા આવી હતી. તેન કહેવુ છે કે હાલમાં આ પ્રોજેક્ટ અંહે જાહેરાત કરવાની બાબત વધારે ઉતાવળમાં રહેશે. જો કે વર્ષ ૨૦૧૮માં કેટલાક પ્રોજેક્ટ પર કામ શરૃ કરી દેવામાં આવનાર છે. વિશેષ ફિલ્મમાં ભટ્ટની રણનિતી, કોન્ટેન્ટ ડેવલપમેન્ટ, ડિજિટલ પહેલ જેવી બાબતો પર ખાસ ધ્યાન આપે છે. વિશેષ ફિલ્મમાં મુકેશ ભટ્ટ અને તેના નાના ભાઇ મહેશ ભટ્ટ સહ માલિક છે. આ બેનર દ્વારા રાહુલ રોય અનુ અગ્રવાલ અને જોન અબ્રાહમ જેવા કલાકારોને  લોંચ કર્યા છે. મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ મોટા ભાગે સેક્સી અને બોલ્ડ વિષય પર આધારિત ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. હાલમાં નવી નવી પટકથા પર તેમના દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.