Home » Entertainment » Bollywood » અભિષેક બચ્ચન નવી કોમેડી ફિલ્મમાં ચમકશે

News timeline

Gujarat
4 hours ago

સ્ટર્લિંગ ગ્રુપ હવાલા કૌભાંડમાં IPS રાકેશ અસ્થાનાનું CBI દ્વારા નિવેદન લેવાશે

Delhi
5 hours ago

ગયા વર્ષે દેશમાં 1575 બાળકોનું જાતીય શોષણ, સરકાર જોતી રહી: સુપ્રીમ

Bangalore
5 hours ago

ભારત 2022માં લોન્ચ કરશે સમાનવ અવકાશી મિશન

Ahmedabad
5 hours ago

૧૯મી ઓગસ્ટે અમદાવાદમાં હાર્દિક પટેલ કારમાં બેસી પ્રતીક ઉપવાસ કરશે

Cricket
6 hours ago

આફ્રિકા સામે શ્રીલંકાનો ૩ વિકેટથી વિજય

Gandhinagar
7 hours ago

વનઆરક્ષિત જમીન બોખીરિયાના પુત્રો-જમાઇને અપાતાં પીટિશન

World
8 hours ago

બ્રિટનની સંસદ નજીક બેરિયર્સ તોડી કારે સંખ્યાબંધને કચડી નાખ્યા

Entertainment
8 hours ago

કેટ વિન્સલેટની પાસે હાલ ત્રણ ફિલ્મોનું કામ

Ahmedabad
8 hours ago

૨૯ પોલીસ અધિકારીઓ કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે

Breaking News
9 hours ago

રાજકોટ – પુત્રએ છરીના ઘા ઝીંકી બાપનું કાસળ કાઢ્યું

Headline News
10 hours ago

સિનસિનાટી માસ્ટર્સ : ભારે સંઘર્ષ બાદ યોકોવિચનો જોહન્સન સામે વિજય

Gujarat
11 hours ago

અંબાજી મંદિરને સુવર્ણ બનાવવા વધુ બે કિલોગ્રામ સોનું ખરીદાયું

અભિષેક બચ્ચન નવી કોમેડી ફિલ્મમાં ચમકશે

મુંબઇ : હેરાફેરી, ભુલ ભુલૈયા અને અનેક ફિલ્મો બનાવીને ફિલ્મી ચાહકોને રોમાંચ આપનાર નિર્દશક પ્રિય દર્શન હવે ફરી લાંબા ગાળા બાદ એન્ટરી કરી રહ્યા છે. ચાર વર્ષના લાંબા ગાળા બાદ તે વાપસી કરી રહ્યા  છે. તેમની છેલ્લી ફિલ્મ રંગરેજ હતી તે ફલોપ સાબિત થઇ હતી. વર્ષ ૨૦૧૩માં આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જેમાં જેકી ભગનાની અને પ્રિયા આનંદની ભૂમિકા હતી. પ્રિય દર્શનની નવી ફિલ્મને લઇને હજુ નામની જાહેરાત કરવામાં આવી નથી. પરતુ તે કોમેડીથી ભરપુર ફિલમ રહેશે. જેમાં અભિષેક બચ્ચન મુખ્ય રોલ કરે તેવી શક્યતા છે. ફિલ્મમાં અભિષેક મુખ્ય અભિનેતા તરીકે રહેશે તેવી વાત પ્રિયદર્શન દ્વારા કરવામાં આવી છે. હાલમાં અમે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ. આ સપ્તાહમાં જ અભિષેકને પણ જાણ કરી દેવામાં આવનાર છે. જાન્યુઆરી સુધી ફિલ્મ પર કામ શરૃ કરવામાં આવના છે. હેરાફેરી જેવી જ વધુ એક ફિલ્મ લઇને અમે આવી રહ્યા છીએ. બોલિવુડમાં પ્રિયદર્શન સાવધાનીપૂર્વકની ઇનિગ્સ હવે રમવા માંગે છે. અભિનેતા તરીકે પુછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે અક્ષય કુમાર જેવા સ્ટારની શોધમાં છીએ. તેમની પાસેથી લોકો ફરી હેરાફેરી અને હલચલ જેવી ફિલ્મની અપેક્ષા રાખે છે. જેથી તેઓ લોકોની અપેક્ષા મુજબની વધુ એક ફિલ્મ બનાવવા માંગે છે. અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનને પણ બોલિવુડમાં ઘણા વર્ષો થયા હોવા છતાં તે લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી શક્યો નથી. તેની પાસે મલ્ટી સ્ટારર ફિલ્મો જ આવી રહી છે. તે સોલો ફિલ્મમાં કામ કરી રહ્યો છે. નિર્માતા નિર્દેશક તેને સોલો સ્ટાર તરીકે લઇને ફિલ્મ બનાવવાની હિંમત કરી રહ્યા નથી. તે ચાહકોમાં વધારે ફેવરીટ નથી.