Home » Entertainment » Bollywood » રિતિકને પાછળ રાખી શાહિદ બન્યો સેકસીએસ્ટ એશિયન મેન

News timeline

Delhi
14 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

રિતિકને પાછળ રાખી શાહિદ બન્યો સેકસીએસ્ટ એશિયન મેન

નવી દિલ્હી : બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરે એક પોલમાં સેક્સીએસ્ટ એશિયન મેનનો ખિતાબ જીત્યો હતો. તેણે રિતિક રોશનને પાછળ રાખી આ ખિતાબ જીતવામાં સફળતા મેળવી હતી. ‘સેકસીએસ્ટ એશિયન મેન’ માટે લંડનમાં કરવામાં આવેલા એક પોલમાં બોલીવુડના સ્ટાર શાહિદ કપૂરની પસંદગી થઇ હતી. ર૬ વર્ષના શાહિદ કપૂરે ‘ઉડતા પંજાબ’ જેવી ઓફ-બીટ ફિલ્મો બાદ ગયા વર્ષના વિજેતા બ્રિટિશ પાકિસ્તાની ગાયક ઝેન મલિકને પાછળ છોડી દીધો હતો. ઝેન મલિક આ વખતે ત્રીજા ક્રમે આવ્યો છે. બોલીવુડનો અભિનેતા અને ભૂતકાળનો ટોપર હૃતિક રોશન સતત ત્રીજા વર્ષે બીજા ક્રમે આવ્યો હતો. આ પોલ લંડનસ્થિત વીકલી ‘ઇસ્ટર્ન આઇ’ દ્વારા કરવામાં આવ્યું હતું. શાહિદ કપૂરે તેના માટે મત આપનારા તમામનો આભાર માનતાં કહ્યું હતું કે મારા મતે સેકસીએસ્ટ એ માત્ર શારીરિક દૃષ્ટિએ જ નહીં પરંતુ જીવનને જોવાના માનસિક અભિગમને પણ ગણાવી શકાય. આ યાદીમાં સ્થાન પામનારા અન્યોમાં સલમાન ખાન સાતમાં સ્થાને, ગુરમીત ચૌધરી આઠમા ક્રમે, રણવીરસિંહ નવમા ક્રમે તથા ક્રિકેટર વિરાટ કોહલી દસમા ક્રમે આવ્યો હતો.