Home » Entertainment » Bollywood » પ્રિયંકા ફરી ભારત આવીને ફરી બોલીવૂડની ફિલ્મો કરશે

News timeline

Delhi
4 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
24 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
24 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
24 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

પ્રિયંકા ફરી ભારત આવીને ફરી બોલીવૂડની ફિલ્મો કરશે

મુંબઇ : પ્રિયંકા ચોપરાના હોલીવૂડના ત્રીજા સીઝનના શોનું શૂટિંગ પૂરું થઇ ગયું છે. અભિનેત્રી હવે બોલીવૂડ ભણી પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રિયંકાએ આ સમાચાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વહેતા કર્યા છે. અભિનેત્રી ન્યુયોર્કથી પાછા ફરતા પહેલા દુબઇમાં થોડો સમય ગાળશે અન ેએ પછી મુંબઇ આવશે. પ્રિયંકા ભારત આવતાં જ તેને આવકારવા તેના મિત્રો એક પાર્ટીનું આયોજન કરે તેવી શકયતા છે. દુબઇથી ભારત આવીને પ્રિયંકા તરત જ બોલીવૂડની ફિલ્મોની ઘોષણા કરશે. બે વરસ બાદ તે ફરી રૃપેરી પડદે સક્રિય થશે. અભિનેત્રીની છેલ્લી હિંદી ફિલ્મ પ્રકાશ ઝાની ગંગાજળ હતી જે ૨૦૧૬માં રીલિઝ થઇ હતી. પ્રિયંકા કલ્પના ચાવલાની બાયોપિકથી કામની શરૃઆત કરે તેવી શકયતા છે. જો બધુ સમુસૂથરું પાર પડશે તો પ્રિયંકા મે મહિનાથી  શૂટિંગની શરૃઆત કરે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાએ આ પૂર્વે બાયોપિક મેરી કોમમાં કામ કર્યું છે.