Home » Entertainment » Bollywood » ‘બાહુબલી-૨’ ચીનમાં મે ના પ્રથમ અઠવાડિયે રિલીઝ કરાશે

News timeline

Gujarat
22 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
3 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
7 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

‘બાહુબલી-૨’ ચીનમાં મે ના પ્રથમ અઠવાડિયે રિલીઝ કરાશે

ચેન્નઈઃ ભારતમાં ધૂમ મચાવ્યા બાદ હવે ચીનમાં પણ ધમાલ મચાવવા બાહુબલી-2 તૈયાર છે. સાઉથના ડાયરેક્ટર એસએસ રાજામૌલીના ડાયરેકશનમાં બનેલ સુપરહિટ ફિલ્મ બાહુબલી અને બાહુબલી-૨ને ભારતમાં દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.
ત્યારે હવે ફિલ્મનો બીજો ભાગ એટલે કે બાહુબલી-૨ હવે ચીનના થિયેટરોમાં રીલીઝ થવા જઈ રહ્યો છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. હવે ફિલ્મ ચીનના દર્શકો પર જાદૂ ચલાવવા માટે તૈયાર છે. સુત્રોના જણાવ્યા મુજબ, બાહુબલી-૨ ૪મેના રોજ ચીનના સિનેમાઘરોમાં રીલીઝ કરાશે.
હાલમાં જ ઈરફાન ખાન સ્ટારર ફિલ્મ હિન્દી મીડિયમ ચીનના સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી જેણે કમાણીના કેટલાક રેકોર્ડ તોડયા. આ પહેલા આમિરની દંગલ અને પીકે ફિલ્મે પણ નવા રેકોર્ડ સર્જ્યા હતા. આ ઉપરાંત સલમાન ખાનની ફિલ્મ બજરંગી-ભાઈજાને પણ ચીનના સિનેમાઘરોમાં સારુ પ્રદર્શન કર્યુ હતું. ત્યારે હવે ફિલ્મમેકર્સની નજર બાહુબલી-૨ના પ્રદર્શન પર છે.