Home » Entertainment » Bollywood » એકતાની ફિલ્મમાં શ્રધ્દ્યા આઉટ : પરિણિતી ઈન

News timeline

Gujarat
29 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

એકતાની ફિલ્મમાં શ્રધ્દ્યા આઉટ : પરિણિતી ઈન

મુંબઇ : ટોચની ફિલ્મ સર્જક એકતા કપૂરની આગામી ફિલ્મ શોટગન શાદીમાંથી શ્રદ્ધા કપૂર આઉટ થઇ ચૂકી છે અને એેના સ્થાને પરિણિતી ચોપરા આવી ગઇ હોવાની માહિતી મળી હતી.અગાઉ એકતાએ બનાવેલી એક વિલન ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂરની જોડી હતી અને ફિલ્મ હિટ નીવડી હતી. આ જોડી ચારેકોર વખણાઇ હતી એટલે એકતાએ શોટગન શાદી માટે પણ સિદ્ધાર્થ સાથે શ્રદ્ધાને સાઇન કરી હતી.પરંતુ હવે શ્રદ્ધાની ગણતરી ટોચના કલાકારોમાં થાય છે. જયારે સિદ્ધાર્થ હજી સંદ્યર્ષ કરી રહ્યો છે. એટલે શ્રદ્ધાએ ફિલ્મની સ્ક્રીપ્ટમાં કેટલાક ફેરફાર કરવા માટે માંગ કરી હતી. જો કે એકતા કપુરને તે વાત ગળે ઉતરી ન હતી. તેણે શ્રદ્ધાના સુચનો સ્વિકારવાની જગ્યાએ ફિલ્મની હીરોઈન બદલી દેવાનો નિર્ણય કર્યો છે. જેથી શ્રદ્ધાની જગ્યાએ પરણિતીને લેવામાં આવી છે. પરિણિતી હાલ અર્જુન કપૂર સાથે સંદીપ ઔૈર પિન્કી ફરાર ફિલ્મ કરી રહી છે. અગાઉ સિદ્ધાર્થ અને પરિણિતી હસી તો ફસી ફિલ્મ સાથે કરી ચૂકયાં છે એટલે એકબીજા સાથે સારો મનમેળ ધરાવે છે.