Home » Entertainment » Bollywood » સની લિયોન હજુ સૌથી લોકપ્રિય હસ્તી

News timeline

Gujarat
23 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
3 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

સની લિયોન હજુ સૌથી લોકપ્રિય હસ્તી

મુંબઇ : સોશિયલ મિડિયા પર સૌથી વધારે લોકપ્રિય સ્ટાર પૈકીની એક સની લિયોન  હજુ પણ લોકપ્રિયતાના મામલે સૌથી આગળ છે. સની લિયોન અને તેના પતિ દ્વારા તેમના ત્રણ બાળકોને ખુબ સાવચેતીપૂર્વક  સાચવી રહ્યા છે. તેમના પ્રત્યે ગંભીરતા રાખી રહ્યા છે. તેમના મામલે બન્ને કોઇ બાંધછોડ કરતા નથી. સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબર હવે ત્રણ બાળકોના માતાપિતા બની ચુક્યા છે. સની લિયોને પોતે સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર આ અંગેની જાહેરાત કરી છે. સાથે સાથે નવજાત બાળકોના ફોટો પણ જારી કર્યા છે. સની લિયોને કહ્યુ છે કે તેમના પરિવારમાં હવે બે જોડકા પુત્રો સામેલ છે. જે પૈકી એક પુત્રનુ નામ અશર સિંહ વેબર અને બીજા પુત્રનુ  નોરા સિંહ વેબર રાખ્યુ છે. સની લિયોને પોતાના બન્ને પુત્રોની સાથે સાથે પુત્રી નિશા કૌર વેબરનો ફોટો પણ જારી કર્યો છે. સોશિયલ મિડિયા પર જારી કરવામાં આવેલા ફોટોમાં સની લિયોન અને તેના પતિ વેબર પણ નજરે પડી રહ્યા છે. સનીએ પોસ્ટમાં લખ્યુ છે કે ભગવાને અમારા માટે પહેલાથી જ તમામ યોજના બનાવીને રાખી હતી.  સની લિયોને કહ્યુ છે કે અમે હવે ત્રણ બાળકોના સૌભાગ્યશાળી માતા પિતા બની ગયા છે. પોસ્ટના છેલ્લે સરપ્રાઇઝ એવરીવન પણ લખ્યુ છે. સની લિયોને પોસ્ટમાં પુત્રોના જન્મના સંબંધમાં વધારે વાત કરી નથી. પરંતુ એવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે કે  બાળકો સરોગેસી મારફતે થયા છે. ડેનિયલ અને સની લિયોને મહારાષ્ટ્રના લાતુરમાંથી બે વર્ષની બાળકીને દત્તક લીધી હતી. જેનુ નામ નિશા કૌર રાખવામાં આવ્યુ છે. સની લિયોન બોલિવુડમાં ફિલ્મોને લઇને ભારે આશાવાદી છે. તેની પાસે સારી ફિલ્મો પણ આવી રહી છે.