Home » Gujarat » Bhuj » કેરા ગામે પોલીસપુત્રો અને ડોક્ટરે પી.આઈ.ને છરી બતાવી ઝપાઝપી કરી

News timeline

Delhi
44 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
46 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
55 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
58 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

કેરા ગામે પોલીસપુત્રો અને ડોક્ટરે પી.આઈ.ને છરી બતાવી ઝપાઝપી કરી

– સ્થિતિ કાબુ બહાર જતા મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો

– ચાર શખ્સોની અટકાયત, ચાર ફરાર: પોલીસપુત્રોની ગુંડ

ભુજ- ભુજ તાલુકાના કેરા ગામે બાળકોનું અપહરણ કરતા બુરખાધારી પુરૃષોની ગેંગ ઈકો કાર લઈને આવી હોવાની અફવા ફેલાઈ હતી. બનાવ અંગે માનકુવા પોલીસે વાયરલેશ મેસેજ જારી કર્યા હતા. આ પગલે પી.આઈ. એમ.જે. જલુ ખાનગી કારમાં  હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જાડેજા, હરિચંદ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વનરાજસિંહ સાથે રાત્રે ૧૧ વાગ્યે પેટ્રોલીંગમાં નિકળયા હતા. ત્યારે ભુજ શહેરની પીજીવીસીએલ કચેરી પાસે કાર નંબર જીજે.૧૨ સીજી.૯૦૫૯ ને  સાઈડમાં રહેવા હોર્ન વગાડતા તેણે  સાઈડ આપી ન હતી. અંતે ઉભા રખાવતા કારના ચાલકે છરી બહાર કાઢીને મારામારી પર ઉતરી આવ્યા હતા.

આ બનાવના  પગલે અન્ય  પોલીસ કર્મચારીઓને બોલાવવાની ફરજ પડી હતી. આ બનાવમાં કાર ચાલક જયપાલસિંહ પ્રફુલસિંહ જાડેજા(ઉ.વ.૩૦),  રિતેષ જયંતિલાલા બારમેડા(ઉ.વ.૨૭),  નિકુંજ પ્રવિણભાઈ ભાનુશાલી(ઉ.વ.૨૫), બ્રિજરાજસિંહ પ્રફુલસિંહ જાડેજાની ધરપડક કરાઈ છે. પી.આઈ. જલુના કહેવા મુજબ જયપાલસિંહ અને બ્રિજરાજસિંહ પોલીસ કર્મચારીઓના પુત્રો છે. જ્યારે નિકુંજ ડેન્ટીસ્ટ છે. આ ઉપરાંત રિતેષ નશાયુક્ત હાલતમાં હતો જે બી.એસ.એન.એલ. મા ફરજ બજાવતા કર્મચારીનો પુત્ર છે. આ ઘટનામાં બી ડીવીઝન પોલીસે ફરજમાં રૃકાવટ બદલ ગુનો દાખલ કર્યો છે.  આરોપીઓ બેકારમાં આવ્યા હતા. એક વાહન કબ્જે કરવામાં આવ્યું છે. પોલીસ પર હુમલો કરાયાની ઘટનાએ ચકચાર ફેલાવી દીધી છે.