Home » Gujarat » Bhuj » કચ્છમાંપ્રોફેસરનો ચહેરો કાળો કરીને કેમ્પસમાં ફેરવ્યા

News timeline

Entertainment
32 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
2 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
3 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

કચ્છમાંપ્રોફેસરનો ચહેરો કાળો કરીને કેમ્પસમાં ફેરવ્યા

એ.બી.વી.પી.નું અસામાજિકોને પણ શરમાવે તેવું કૃત્ય

ભુજ- કેમેસ્ટ્રી વિભાગના વડા બક્ષી ચૂંટણી અિધકારી તરીકે પણ કામગીરી સંભાળે છે. ત્યારે એબીવીપીના આક્ષેપ મુજબ પીજી કોર્ટના માટેના રજિસ્ટર્ડ ગ્રેજયુએટ વિભાગના સેનેટ સભ્ય માટે નવેમ્બર ૨૦૧૭માં માન્ય અને અમાન્ય મતદાર યાદી જાહેર કરાઈ હતી. ત્યારબાદ ૧૩ જૂનના નવી મતદાર યાદી પ્રસિધૃધ કરાઈ ત્યારે તેમાંથી મનમાની પુર્વક  અનેક મતદારોના ફોર્મ રદ કરી દેવાયા હતાં.

જે મતદારોના ફોર્મ અગાઉ માન્ય ઠરાવાયા હતા તે  ફોર્મ પણ ઈરાદાપુર્વક રદ કરી નાખીને મતદાર યાદીમાં ભારે ગોટાળા આચરાયા હતા . આ બાબત જાણમાં આવતા ૧૫ દિવસમાં આ ભુલો સુધારી લેવા એબીવીપીએ રજુઆત કરી હતી. જો કે ચૂંટણી અિધકારીએ એબીવીપીની વાતને કાને ન ધરીને બારોબાર પોતાની યાદી યુનિવર્સિટીને સુપરત કરી હતી,

આ યાદીમાં ૪૦ થી ૫૦ ટકા છાત્રોના નામ રદ કરી દેવાયા હોવાની રજુઆતને દાદ ન મળતા ઉશ્કેરાયેલા એબીવીપીના કાર્યકરોએ ગઈકાલે  યુનિવર્સીટી ધસી જઈ કેમેસ્ટ્રી વિભાગના વડા તથા ઈન્ચાર્જ ચૂંટણી અિધકારી એવા બક્ષી પર હુમલો કર્યો હતો. કલાસરૃમમાં અભ્યાસ કરવાવા દરમિયાન પ્રોફેસરના ચહેરા પર કાળો પદાર્થ લગાવી યુનિવર્સિટી કેમ્પસમાં ફેરવતા ચકચાર મચી ગઈ હતી. કાર્યકરો બાદમાં તેને વીસીની ઓફીસે લઈ જઈને ત્યાં પણ મતદારી યાદીમાં નામ બાકાત કરાયા મુદે ઉગ્ર દલીલ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.