Home » Gujarat » Ahmedabad » સામૂહિક દુષ્કર્મ કેસમાં ૩ આરોપીની FSLમાં મેડિકલ ફિટનેસ તપાસાઈ

News timeline

Canada
3 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
11 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
13 hours ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
15 hours ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
17 hours ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
19 hours ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
19 hours ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
19 hours ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
21 hours ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
21 hours ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
22 hours ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
23 hours ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સામૂહિક દુષ્કર્મ કેસમાં ૩ આરોપીની FSLમાં મેડિકલ ફિટનેસ તપાસાઈ

અમદાવાદ : સેટેલાઇટ સામુહિક દુષ્કર્મ કેસના ૩ આરોપીઓને બીજા દીવસે પણ એફએસએલમાં લઇ જવામા આવ્યા હતા. મંગળવારે પણ એફએસએલમાં લઇ જવાયા હતા. ત્યાં તેમનુ મેડીકલ ફીટનેસનુ ચેકઅપ અને નિવેદનો ફરી લેવામાં આવ્યા હતા અને નાર્કો ટેસ્ટ માટે તેમણે માનસિક રીતે તૈયાર કરવા માટેની સ્ટેટેજી બનાવવામા આવી છે.

આ ઉપરાંત આરોપીઓને પુછવાની પ્રશ્નાવલી પણ તૈયાર કરવામા આવી છે. જયાં સુધી નાર્કોટેસ્ટ પતશે નહી ત્યાં સુધી રોજ એફએએસએલમાં કાર્યવાહીના ભાગરુપે લઇ જવામા આવશે. જો કે એફએસએલમાં નાર્કોના ટેસ્ટ લેવાયા બાદ પણ કેટલાક કેસોમાં આરોપીઓ કાયદાકીય છટકબારીથી છટકી જાય છે. આ ઉપરાંત આરોપીને બચાવવા માટે સામેથી નાર્કોટેસ્ટની માગણી કરી હોય તે આ છેલ્લા પાંચ વર્ષમાં પહેલો કેસ હોવાનુ જાણવા મળ્યું છે.