Home » Breaking News » દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારી-જલાલપોરમાં શાળાઓમાં રજા

News timeline

Bollywood
1 hour ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
4 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
12 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
12 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારી-જલાલપોરમાં શાળાઓમાં રજા

દક્ષિણ ગુજરાતમાં અવીરત મેઘધારા થઈ રહી છે. હવામાન વિભાગની આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સુરત નજીક મુંબઈ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. તો નવસારી અને જલાલપોરની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

થોડા વિરામ બાદ સુરતમાં મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. સુરત જિલ્લાના મહુવામાં આઠ કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારી જિલ્લામાં નવસારી શહેરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં વાપીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી અને જલાલપોરમાં ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.