Home » Gujarat » Bhuj » દુષ્કર્મના આક્ષેપ બાદ પૂર્વ ધારાસભ્ય ભાનુશાળીનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ

News timeline

Delhi
43 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
45 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
54 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
57 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

દુષ્કર્મના આક્ષેપ બાદ પૂર્વ ધારાસભ્ય ભાનુશાળીનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ

ભુજ- સુરતના વરાછા વિસ્તારની યુવતીએ પોતાના પર દુષ્કર્મ આચરી જાતિય શોષણ કર્યુ હોવાની પોલીસમાં અરજી આપતા જ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીએ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષપદેથી રાજીનામુ ધરી દીધુ છે.

આ રાજીનામાના પગલે કચ્છ-ગુજરાતના ભાજપના રાજકારણમાં પણ ચકચાર જાગી છે ભાનુશાલીએ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર પાઠવી રાજીનામુ ધર્યુ છે. જેમાં તેણે જણાવ્યુ છે કે, સુરતમાં થયેલી અરજી કોઈ ષડયંત્રના ભાગરૃપે થઈ છે અને અરજીની સંપૂર્ણ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી ૨૨વર્ષિય યુવતીએ આક્ષેપ કર્યો છે કે, જયંતિ ભાનુશાલી તેને ફેશન ડિઝાઈનીંગની કોલેજમાં એડમીશન અપાવવાના નામે કારમાં બેસાડી લઈ ગયા હતા અને ગાંધીનગર નજીક કારમાં દુષ્કર્મ આચર્યુ હતુ તેમજ દુષ્કર્મનો વિડીયો કિલપ ઉતારી બાદમાં વારંવાર શારીરિક શોષણ કર્યુ હતુ તેવી વિગતો તેને અરજીમાં પોલીસમાં આપી છે.