Home » Gujarat » Ahmedabad » મુંબઈ બ્લાસ્ટનો આતંકી ગુજરાતમાંથી ઝડપાયો, ATSની મોટી સફળતા

News timeline

Delhi
18 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

મુંબઈ બ્લાસ્ટનો આતંકી ગુજરાતમાંથી ઝડપાયો, ATSની મોટી સફળતા

ઘાટકોપ બોમ્બ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીને પકડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. વર્ષ 2002માં મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો ફરાર આરોપીને ગુજરાત ATSએ ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ઈન્ડિયન મુજાહિદ્દીન, અલકાયદા, JEMનું સાહિત્ય જપ્ત થયું છે.

વર્ષ 2002માં મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 2 લોકોએ પોતાનાનો જીવ ગુમાવ્યો હતો અને 50 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આરોપી રહેમાન શેખ મહારાષ્ટ્રના ઔરંગાબાદ આવવાનો છે. આમ બાતમીના આધારે ગુજરાત એટીએસની એક ટીમે તેને પકડાવા માટે ઓપરેશન હાથધર્યું હતું. અને તેને ઔરંગાબાદથી દબોચી લીધો હતો.