Home » Breaking News » જળસમાધિ કાર્યક્રમ ન કરવા વસોયાને કરોડની ઓફર થઈ હતી: હાર્દિક

News timeline

Ahmedabad
10 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
59 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
2 hours ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
4 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

જળસમાધિ કાર્યક્રમ ન કરવા વસોયાને કરોડની ઓફર થઈ હતી: હાર્દિક

રાજકોટ : ભાદર નદીમાં ઠાલવવામાં આવતા દૂષિત પાણી મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા શનિવારે જળસમાધિ લે તે પહેલા જ તેમની અને હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. અટકાયત બાદ હાર્દિકે પટેલે આક્ષેપ લગાવ્યો હતો કે આ કાર્યક્રમ ન કરવા માટે મને રૂપિયા 50 લાખની ઓફર થઈ

હતી. હાર્દિકે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, જળસમાધિનો કાર્યક્રમ ન કરવા લલિતભાઈ અને મને પૈસાની ઓફર કરવામાં આવી હતી. જેમાં મને 50 લાખ અને લલિતભાઈને એક કરોડ રૂપિયાની ઓફર થઈ હતી.

આ ઓફર અહીંના મિલ માલિકો અને ભાજપના મળતિયાઓ દ્વારા કરવામાં આવી હતી. તા. 25 ઓગસ્ટના કાર્યક્રમને રોકવા અત્યારથી સરકાર દ્વારા મારી અટકાયત કરી લેવામાં આવી છે.