Home » Gujarat » Ahmedabad » ૨૯ પોલીસ અધિકારીઓ કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

૨૯ પોલીસ અધિકારીઓ કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે

અમદાવાદ- ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અને જવાનોને ૧૫મી ઓગસ્ટે વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ દ્વારા ચંદ્રક આપવામાં આવશે. જેમાં પોલીસ દળના ૨૯ જેટલા અધિકારી જવાનોને સામેલ કરાયા છે.

વિશિષ્ટ સેવા બદલ આઇબીના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર બી.બ્રહ્મભટ્ટ, એસીબીમાંથી નિવૃત મદદ.નિ. પી.આર.ગેલોટ, ટ્રાફિક શાખાના ડીવાયએસપી દીપક એસ. વ્યાસ અને સુરતના પીએસઆઇ નરસંગ ડી. ચૌધરીને મેડલ આપવા માટે જાહેરાત કરાઇ હતી.

પ્રશંસનીય સેવા બદલ વડોદરાના સં.પો.કમિ. કે. જી. ભાટી, નર્મદા-રાજપીપળાના ના.પો.અધિ. એસ.એફ.વાઢેર, ગાંધીનગર પોલીસ અધિ. એમ. જે. સોલંકી, એસીબીના મદદ.નિ. દિગ્વિજયસિંહ પી. ચૂડાસમા, ગાંધીનગર સીએમ સીક્યોરિટીના પો.અ. પી. પી. વ્યાસ, મહેસાણા જૂથ-૧૫ના પો.અ. પી. વી. રાવલને મેડલની જાહેરાત કરાઈ છે.