Home » Breaking News » રાજકોટ – પુત્રએ છરીના ઘા ઝીંકી બાપનું કાસળ કાઢ્યું

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
8 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
9 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

રાજકોટ – પુત્રએ છરીના ઘા ઝીંકી બાપનું કાસળ કાઢ્યું

રાજકોટ ફરી વાર રક્ત રંજીત બન્યું છે કળયુગનો સમય જાણે પૂરો થઈ રહ્યો હોય તેમ એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના શહેરમાં બનવા પામી છે.

શહેરના ગાંધી સોસાયટીમાં એક પુત્રએ પોતાના પિત નું છરીથી કાસળ કાઢી નાખ્યું છે. ગાંધી સોસાયટીમાં ચોકીદારી કરતા પુરન બહાદુર નામનો નેપાળી શખ્સ તેના પત્ની સાથે રૂપિયા બાબતે ઝગડો કરતો હતો તે દરમ્યાન તેની સાથે રહેતા પ્રેમ બહાદુર નામના પુત્રે ઉશ્કેરાઈ જઇ પુરન બહાદુરને છરી ના બે ઘા ઝીંકી મોત ને ઘાટ ઉતારી દીધો હતો.

સોસાયટીના લોકોને સમગ્ર ઘટનાની ખબર પડતાં તેમને પોલીસને જાણ કરી હતી. ત્યારે ઘટના સ્થળે પહોંચેલ ગાંધી ગ્રામ પોલીસે હત્યારા પુત્ર તાત્કાલિક ધરપકડ કરી હતી. ત્યારે સ્વતંત્ર દિવસની રાત્રે જ આ સમગ્ર ઘટના બનતા શહેરમાં ચકચાર મચી છે.