Home » Gujarat » Ahmedabad » અમદાવાદમાં 75 વર્ષ જૂની વસાહતમાં છત તૂટી, 2 ઘાયલ

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
1 day ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

અમદાવાદમાં 75 વર્ષ જૂની વસાહતમાં છત તૂટી, 2 ઘાયલ

અમદાવાદમાં થોડાક દિવસ પહેલા ઓઢવમાં બનેલી ઘટનાની શાહી હજી સૂકાઈ નથી, ત્યાં આજે ફરી એક વખત બાપુનગરમાં વહેલી સવારે એક મકાનની છત તૂટી પડવાની ઘટના સામે આવી છે. જો કે, સદનસીબે મોટી જાનહાનિ થઈ નહોતી. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે.

બાપુનગર વિસ્તારમાં આવેલી સોનેરિયા વસાહતમાં 18 નંબરના બ્લોકની છત ધડાકાભેર તૂટી પડી હતી. અચાનક છત તૂટતા ઘરમાં બે લોકો ફસાયા હતા.

જો કે, સદનસીબે જાનહાની પહોંચી ન હતી, પરંતુ બે વ્યક્તિ ઘાયલ થયા છે. જેમને હાલમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ વસાહત 75 વર્ષ જુની છે. જેમાં 5 હજારથી વધારે લોકો રહે છે. આ પહેલા પણ અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા બે મહિનામાં અનેક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી, જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો.