Home » Breaking News » સુરતઃ પરિણિતા પર દુષ્કર્મના મામલામાં આખરે ડો.પ્રફુલ દોશીની ધરપકડ

News timeline

Canada
2 days ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
2 days ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
2 days ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
2 days ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
2 days ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
2 days ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
2 days ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
2 days ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
2 days ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
2 days ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
2 days ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
2 days ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

સુરતઃ પરિણિતા પર દુષ્કર્મના મામલામાં આખરે ડો.પ્રફુલ દોશીની ધરપકડ

સુરત- સુરતની જાણીતી મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડોક્ટર પ્રફુલ દોશીની પરિણિતા પર દુષ્કર્મના મામલે આખરે શનિવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી છે. આરોપી ડોક્ટર છેલ્લા ચાર દિવસથી ફરાર હતો.પોલીસે તેને શોધવા માટે છેક મુંબઈ સુધી તપાસ કરી હોવાનો દાવો કર્યો હતો.

જોકે તે નાટકીય રીતે પોલીસના શરણે આવ્યો હતો. આમ છતાં પોલીસે શનિવારે મોડી રાત સુધી તેની ધરપકડની જાહેરાત કરી નહોતી. ઉલ્લેખનીય છે કે 4 સપ્ટેમ્બરે ડો.દોશી પાસે સારવાર લેવા માટે ગયેલી પરિણિતાએ ડોક્ટર પર કન્સલટિંગ રુમમાં જ દુષકર્મ આચરવાનો આરોપ લગાવ્યો હતો.સંતાન પ્રાપ્તિ માટે તે ડોક્ટર પાસે ઘણા વખતથી સારવાર લઈ રહી હતી.