Home » Gujarat » Gandhinagar » ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી આવી ગઇ: મનોજ પનારા

News timeline

Canada
16 hours ago

જીએસએસએમ દ્વારા પુન્તા કાનાનો પ્રવાસ, અનેકવિધ કાર્યક્રમોએ રંગત જમાવી

Bollywood
24 hours ago

લિસા રે લેખન ઉપર વધુ ધ્યાન આપે છે

Bollywood
1 day ago

ઇશા ગુપ્તા ખુબસુરતીને જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે

Bollywood
1 day ago

અભિનેત્રીઓ વચ્ચેની સ્પર્ધાને લઈ પરેશાન નથી : ડાયના

Bollywood
1 day ago

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

Canada
1 day ago

નવલ બજાજના નિવાસ સ્થાને કૃષ્ણજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

Gandhinagar
1 day ago

સત્ર બાદ બે દિવસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

Ahmedabad
1 day ago

મોટીપાનેલીના સરપંચ સહિત ૧૦૦ આગેવાનોના ભાજપમાંથી રાજીનામા

Ahmedabad
1 day ago

અંબાજીમાં મહામેળો ઃ માર્ગો જય અંબે’ના નાદથી ગૂંજી ઉઠયા

Delhi
1 day ago

ત્રણ તલાક બિલના અધ્યાદેશને મોદી કેબિનેટે આપી મંજૂરી

Ahmedabad
1 day ago

કેનેડાની લાલચ આપી છેતરપિંડી કરનારા 2 સામે ગુનો નોંધાયો

Canada
1 day ago

મિસિસાગામાં મેમણ સમાજનું ઈદ મિલન : ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

ગુજરાતમાં લોકશાહી નહીં પણ તાનાશાહી આવી ગઇ: મનોજ પનારા

આજે હાર્દિક પટેલના ઉપવાસનો 16મો દિવસ છે. હાર્દિક પટેલને આજે મેડિકલ ટીમે રાહત આપી છે. હાર્દિક પટેલને આજરોજ SGVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ગ્રીનવુડ રિસોર્ટ ખાતે હાર્દિક પહોંચ્યો છે. ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં JCP, ACP સહિતના અધિકારીઓ તૈનાત છે.

ત્યારે હાર્દિક સાથે જતા મીડિયાકર્મીઓ પર પણ પોલીસે ગુંડાગર્દી કરી છે. મીડિયાકર્મીના કેમેરાને છીનવાના અને મીડિયાકર્મીને ધક્કે ચઢાવવાનો હિચકારો પ્રયત્ન આજે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા માંગણીઓને લઇને આંદોલન કરવામાં આવી રહ્યો છે. પાસ કન્વીનર હાર્દિક પટેલને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ત્યારે મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પનારાએ કહ્યું કે, હાર્દિકને ફરીથી ઉપવાસ છાવણીમાં લાવવામાં આવ્યો છે.

સરકાર પર આક્ષેપ કરતા પનારાએ કહ્યું કે, ગુજરાતમાં ચોરી અને લૂંટ કરનારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ભૂમાફિયા અને ખનન માફિયાઓ સામે કાર્યવાહી થતી નથી. તેમજ આંદોલન કરનારને ગુનેગાર માનવામાં આવે છે. રોજગારી અને અનામત માગનાર સામે કેસ થાય છે.

ગુજરાતમાં આઝાદી નથી. ગુજરાતમાં તાનાશાહી આવી ગઇ છે. ગુજરાતમાં લોકશાહી ખતમ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. પોલીસને હાથો બનાવીને સરકાર દમનકારી નીતિ અપનાવી રહી છે. મીડિયા અને આંદોલનકારીઓ પર લાઠીચાર્જ થાય છે. સરકાર અંગ્રેજો કરતા પણ ખરાબ વર્તન કરી રહી છે. હાર્દિકના ઘરનું પાણી રાશન રોકવામાં આવ્યું છે.