Home » Gujarat » Ahmedabad » આજથી અંબાજી પગપાળા સંઘોનું પ્રસ્થાન

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
8 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
9 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

આજથી અંબાજી પગપાળા સંઘોનું પ્રસ્થાન

અમદાવાદના વાડજ ખાતેથી વ્યાસવાડી પગપાળા સંઘ બાવન ગજની ધજા સાથે પગપાળા સંઘ અંબાજી જવા રવાના થયો છે. સતત 25 વર્ષથી વ્યાસવાડીથી વાજતે ગાજતે આ સંઘ પ્રસ્થાન કરી રહ્યો છે. સોમવારે વહેલી સવારે વાજતેગાજતે માતાજીના રથ સાથે અંબાજી જવા નીકળ્યા છે.

જે 18મી સપ્ટેમ્બર મંગળવારે અંબાજી પહોચીને ધજા આરોહણ કરશે. ઉલ્લેખનીય છે કે 1994માં 6 થી 7 ભક્તો પ્રથમ વાર માતાજીના નાના રથ સાથે નીકળ્યા હતા જે 2018માં 25માં વરસે 25 વર્ષ પુરા કર્યા છે આ સંઘમાં આવનારા લોકો જે માનતા રાખે છે તે અવશ્ય પુરો થાય છે તેવો સંઘનુ માનવુ છે આ રથમાં ચૂંદડીવાળા માતાજી પણ જોડાવાના છે જેને લઈને સંઘના ભક્તો વિશેષ આનંદ છે