Home » Gujarat » બુલેટ ટ્રેનના વિરોધમાં વધુ ૫૫ પિટિશન હાઈકોર્ટમાં દાખલ

News timeline

India
1 day ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

બુલેટ ટ્રેનના વિરોધમાં વધુ ૫૫ પિટિશન હાઈકોર્ટમાં દાખલ

વલસાડ, ભરૃચ અને વડોદરાના ખેડૂતો મેદાનમાં

સુરત- કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની રાજય સરકાર દ્વારા ચાલી રહેલી જમીન સંપાદનની કાર્યવાહી સામે વલસાડ, ભરૃચ અને વડોદરા એમ ત્રણ શહેરમાંથી ૫૫ જેટલી નવી પિટિશનો દાખલ થઈ છે. આ પિટિશનો સુરતથી થયેલી ગુજરાત ખેડૂત સમાજની પિટિશન સાથે જોડાશે. આગામી તા. ૧૨મીના રોજ આ કેસમાં હાઈકોર્ટમાં હાથ ધરનારી વધુ સુનાવણીમાં આ પિટિશનો પણ શામેલ થઈ જશે.

આ અંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, વલસાડમાં ૨૮ અને ભરૃચમાંથી ફ્રેશ ૨૬ પિટિશનો દાખલ થવા માટે રજૂ કરી દેવાઈ છે. જયારે વડોદરામાં કડક બજાર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ૪૦ રહીશો દ્વારા પણ પિટિશન મુકાય છે. વડોદરાના પ્રકરણમાં પિૃમમાં રેલવે સ્ટેશન હોવા છતાં સોસાયટીના પૂર્વ વિસ્તારમાં આખી સોસાયટી વરુણીમાં આવી જાય છે. સોસાયટી પાસેનો વિસ્તાર કયા કારણસર સંપાદનમાં આવરી લેવાયો છે એ સમગ્ર બાબત શંકા જન્માવનારી હોવાનું કહેવાઈ

રહ્યું છે. આ તમામ પિટિશનોમાં એકસમાન રીતે એપ્રોપિએટ ગવર્નમેન્ટ એટલે કેન્દ્ર સરકાર જ હોય શકે અને તેના કાયદાને અનુરૃપ જ સંપાદનની કાર્યવાહી થવી જોઈએ. સાથે જ રાજય સરકાર દ્વારા કેન્દ્રના વર્ષ ૨૦૧૩ના કાયદામાં થયેલા સુધારાને પણ પડકારાઈ રહ્યો છે.