Home » Gujarat » પે વે કોઇન કરન્સી કૌભાંડમાં ભેજાબાજો ભૂગર્ભમાં

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
18 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
18 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
21 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
21 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

પે વે કોઇન કરન્સી કૌભાંડમાં ભેજાબાજો ભૂગર્ભમાં

વડોદરા- પે વે કોઇન કરન્સી કૌભાંડમાં સંડોવાયેલા કંપનીના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ક્રિભ્ટો કરન્સી પે વે કોઇનના નામે અનેક શહેરોમાં રોકાણકારોને ૪ મહિનામાં ૧૪ ગણી રકમ કરવાની સ્કીમમાં ફસાવનાર કંપનીના સંચાલકો સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા સંચાલકો પૈકીના વડોદરાના હિરેન ઠક્કરની ધરપકડ કરાઇ હતી.

પોલીસ તપાસમાં સમગ્ર પ્રકરણમાં રાજકિય વગ ધરાવતા કમલ જોષી,પ્રવિણ પટેલ (રહે.અમદાવાદ) મિહિરભાઇ, જયંતિભાઇ પટેલ રહે.સુરત (હાલ અમદાવાદ) અને હરેશ લિંબાણી રહે.બાયડ (હાલ અમદાવાદ)ના નામો ખૂલ્યા હતા. પોલીસ હજી અન્ય આરોપીઓ સુધી પહોંચી નહીં શકતા રોકાણકારોમાં ભારે ઉચાટ વ્યાપ્યો છે.રોકાણકારો આ  બાબતે સીઆઈડી કે સીબીઆઇની તપાસની માંગણી પણ કરી રહ્યા છે.જ્યારે,સમગ્ર પ્રકરણમાં ઇડી પણ તપાસ કરનાર હોવાનું જાણવા મળ્યું છે.