Home » Breaking News » લાંચિયા બાબુઓ વિરુદ્ધ ACBનું અભિયાન, 6 કલાકમાં 6 જગ્યાએ સપાટો

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
17 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
17 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
17 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
17 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

લાંચિયા બાબુઓ વિરુદ્ધ ACBનું અભિયાન, 6 કલાકમાં 6 જગ્યાએ સપાટો

રાજ્યભરમાં આજે લાંચિયા બાબુઓ વિરુદ્ધ ACBનું રાજ્યવ્યાપી અભિયાનમાં સપાટો બોલાવ્યો હતો. જેમાં 6 કલાકમાં 6 સફળ ટ્રેપમાં 12 લાંચિયા અધિકારીઓની ધરપકડ કરી હતી. આજે દાહોદ, અંકલેશ્વર, અંબાજી, જામનગર, વડોદરામાં ACBએ સપાટો બોલાવ્યો હતો.

ACBનું રાજ્યવ્યાપી અભિયાનમાં વડોદરામાં એનફોર્સમેન્ટ ઓફિસરનો એજન્ટ ઝડપાયો હતો. આ એજન્ટ રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBએ ઝડપ્યો હતો. એનફોર્સમેન્ટ ઓફિસર પારૂલબેન તિવારીનો એજન્ટ પણ સપાટામાં ઝડપાયો હતો. દાહોદમાં મામલતદાર રૂપિયા 31 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. અંકલેશ્વરમાં તલાટી- સરપંચ 10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.

બનાસકાંઠાના અંબાજીમાં તલાટી રૂ.6 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. જામનગરમાં PSI રૂ.50 હજારની લાંચ લેતા ACBએ ઝડપ્યા હતા. માંડલ DYSP ઓફિસના 2 પોલીસકર્મીની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.