Home » Gujarat » Ahmedabad » પાવાગઢ ચાંપાનેર ખાતે આગામી ૨૨મીથી પંચ મહોત્સવની ઉજવણી થશે

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

પાવાગઢ ચાંપાનેર ખાતે આગામી ૨૨મીથી પંચ મહોત્સવની ઉજવણી થશે

સ્થાનિક કલાકારોના રંગારંગ કાર્યક્રમો યોજાશે

ગોધરા- પંચમહાલ જિલ્લાના પાવાગઢ ચાંપાનેર ખાતે છેલ્લા ૩ વર્ષથી ઉજવાતો પંચ મહોત્સવ ચાલુ વર્ષે પણ આગામી તા. ૨૨-૧૧-૧૮ થી ૨૬-૧૨-૧૮ દરમિયાન યોજવાનું આયોજન પંચમહાલ જિલ્લા સમાહર્તા ઉદીત અગ્રવાલ દ્વારા બેઠકમાં જણાવવામાં આવ્યુ હતું.

પ્રવાસીઓને પંચમહાલની પ્રકૃતિના પમરાટનો પરિચય કરાવીએ તેમજ જણાવતા કલેક્ટરે નામી કલાકારો અને સ્થાનિક કલાકારોના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો એડવેન્ચર સ્પોર્ટસ, એમ્યુઝમેન્ટ પાર્ક, હેરીટેજવોક, નેટરલ ટ્રેઇમ, ફોરેસ્ટ ટ્રેઇલ, ફોટોગ્રાફી, વર્કશોપ, બર્ડ વોચીંગ, ડેમી વોચીંગ, બાઇક રેલી, બોટીંગ, ટેન્ટ સીટી જેવી મનોરંજક અને નિર્સગના સાનિધ્યને મન ભરીને સહેલાણીઓ માણી શકે તે માટેની વ્યવથાઓ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજવા જિલ્લાના સંબંધીત અધિકારીઓને નિયુક્તિ કરી સૂચનાઓ આપી હતી. આ સાતે વાહન વ્યવહાર કાયદો અને વ્યવ્સથા જેવી પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઇ રહે અને પ્રવાસીઓને પુરતી સગવડો સાથે એમેસીંગ એક્સપ્રેરીયન્સ મળી રહે તેવું માઇક્રો પ્લાનીંગ કરવા પણ જણાવ્યુ હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર નલવાયા, કાર્યપાલક ઇજનેર એન. સી. ભટ્ટ, હાલોલ પ્રાંત અધિકારી એ. કે. ગૌતમ, શહેરા- પ્રાંત અધિકારી દિલીપ દેસાઇ તેમજ અન્ય અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.