Home » Gujarat » Ahmedabad » બોપલ કસ્ટોડિયલ ડેથ : પાંચ સામે આક્ષેપો, પણ ધરપકડ માત્ર ૩ની

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

બોપલ કસ્ટોડિયલ ડેથ : પાંચ સામે આક્ષેપો, પણ ધરપકડ માત્ર ૩ની

અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસ સ્ટેશનમાં ગત ૧૩ ઓક્ટોબરે બ્લ્યુ ડાટ કંપનીના ટ્રકમાંથી ૨.૫૦ કરોડના પાર્સલની ચોરી થઈ હતી. ફરિયાદમાં આ ટ્રકના ડ્રાઇવર સુરૂભા ભરતસિંહ ઝાલા(ઉ.૩૫)ને શંકાસ્પદ શખસ તરીકે દર્શાવ્યા હતા. જિલ્લા એસઓજી અને એલસીબીએ આ કેસની તપાસ હાથ ધરી હતી.

દરમિયાન એસઓજીના પીએસઆઇ એન.એ.રાયમા, હેકો મુકેશસિંહ દોલતસિંહ અને એલસીબીના કોન્સ્ટેબલ સાદીક ઉસ્માનની ગુરુવારે સાંજે ધરપકડ કરી હતી. બાદમાં બોપલ એલસીબી ઓફિસ લઇ જઇ સુરુભા ઝાલાની પુછપરછ દરમિયાન શોક અને થર્ડ ડીગ્રી આપતા તેને ગંભીર ઇજાઓ પહોચતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.

આ સમયે મૃતકના ભાઇ મહાવીરસિંહે પીએસઆઇ ગોહિલ સહિતના પાંચ પોલીસકર્મીઓ સામે આક્ષેપ કર્યા હતા પરંતુ ડીવાયએસપીની તપાસમાં એસઓજીના પીએસઆઇ રાયમા અને બે કોન્સ્ટેબલની જ ધરપકડ કરી હતી. હજુ પણ આ કેસમાં રહસ્ય હોવાનું પરિવાર માની રહ્યો છે અને પાંચ સામે આક્ષેપ હતા છતાં ત્રણની જ ધરપકડ કરતા તપાસમાં ભીનુ સંકેલાયું હોવાનું પરિવાર માની રહ્યો છે.