Home » Gujarat » Bhuj » કચ્છ માંડવીમાં અભિનેતા સૈફ અલીખાને શૂટીંગ કર્યું

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

કચ્છ માંડવીમાં અભિનેતા સૈફ અલીખાને શૂટીંગ કર્યું

– બીચ અને જાહેર રસ્તા પર અચાનક શુટીંગથી ચાહકોની ભીડ

ભુજ- માંડવીમાં અભિનેતા સૈફ અલીખાનની એક ઝલક જોવા માટે ચાહક વર્ગની ભારે ભીડ જોવા મળી હતી. કચ્છના માંડવી ખાતે અમુક સ્થળોએ સૈફ અલીખાને શુટીંગ કર્યુ હતુ તેની સાથે અભિનેત્રી નેહા આપ્ટે પણ સાથે રહી હતી.

હાલમાં જ વિદેશ પ્રવાસથી પરત  ફરેલા સૈફે અચાનક કચ્છના માંડવીમાં દેખા દીધી હતી. અગાઉથી શુટીંગ નક્કી હતુ પરંતુ તે અંગેની કોઈ જાહેરાત ન હોવાથી આજે માંડવીમાં થયેલા અચાનક શુટીંગથી લોકો જોવા માટે દોડી ગયા હતા. કચ્છની એક જ દિવસની ટુંકી મુલાકાતે આવેલા સૈફે ફિલ્મનું શુટીંગ કર્યુ હતુ.

માંડવીની ભરચક બજારમાં શુટીંગના સ્થળે લોકો ટોળે વળ્યા હતા. જાહેર માર્ગ પર થતા શુટીંગથી અભિનેતા કેમેરામાં કેદ થઈ ગયો હતો. અભિનેતાએ માંડવી બીચ ઉપરાંતના સ્થળોએ સરદારજીના ગેટપમાં શુટીંગ કર્યુ હતુ. હાલમાં જ શરૃ થયેલી વેબસીરીઝ સીક્રેટ ગેમના શુટીંગ માટે અભિનેતા કચ્છ આવ્યો હોવાનું જાણવા મળે છે.