Home » Gujarat » Bhuj » પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનાં પુત્ર પાસે 1 કરોડની ખંડણી માંગવામાં આવી

News timeline

Gandhinagar
37 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
46 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનાં પુત્ર પાસે 1 કરોડની ખંડણી માંગવામાં આવી

અજાણ્યા ઇસમો દ્વારા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનાં પુત્રને 1 કરોડની ખંડણીની ધમકી આપવામાં આવી છે. બાઇક પર આવેલા બે ઇસમો દ્વારા છબીલ પટેલનાં દીકારાને ધમકી આપવામાં આવી છે. બાઇક પર આવેલા ઇસમોએ ફૉટો વાયરલ નહી કરવા માટે 1 કરોડની ખંડણી માંગી છે. છબીલ પટેલનાં પુત્રએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદનાં આધારે પોલીસે તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.

છબીલ પટેલનાં પુત્ર પાસે ફોટો વાયરલ ના કરવા માટે ખંડણી માંગવામાં આવી છે, જેને લઇને અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ અત્યારે કોણે ખંડણી માંગી અને કયો ફૉટો વાયરલ ના કરવાની ધમકી આપવામાં આવી વગેરે તપાસ કરી રહી છે. નોંધનીય છે કે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ પણ વિવાદમાં રહ્યા છે.

થોડાક દિવસો પહેલા નડિયાદની વિધવા મહિલા પર બળાત્કાર ગુજારવાની અને તેને જાનથી મારી નાંખવાની ફરિયાદ છબીલ પટેલ સામે દિલ્લીમાં નોંધાઈ હતી.