Home » Gujarat » Ahmedabad » પાસના અલ્પેશ કથિરિયાને રાજદ્રોહના ગુનામાં મળ્યા જામીન

News timeline

India
24 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

પાસના અલ્પેશ કથિરિયાને રાજદ્રોહના ગુનામાં મળ્યા જામીન

અમદાવાદ: સુરતમાં રાજદ્રોહ કેસ મામલે પાસ ક્ધવીનર અલ્પેશ કથીરિયાનાં જામીન મંજૂર કરાયાં છે. સમાચારને પગલે સુરતનાં પાટીદારોમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. મહત્વનું છે કે સુરતમાં રાજદ્રોહ કેસ મામલે છેલ્લાં ઘણાં સમયથી અલ્પેશ કથીરિયા જેલમાં બંધ છે. હાલ અલ્પેશના જામીન મંજૂર કરાતાં દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અલ્પેશને જેલમુકત કરાશે. અલ્પેશ કથીરિયાને અમદાવાદથી સુરત લાવવામાં આવ્યો હતો.

અન્ય કેસોમાં જામીન મળ્યા બાદ અલ્પેશ કથીરિયાને જેલમુકત કરવામાં આવશે. અલ્પેશના વકીલે જણાવ્યું હતું કે, અલ્પેશને રાજદ્રોહના કેસમાંથી 25 હજારના બોન્ડ અને અન્ય શરતો પર જામીન મળ્યાં છે.