Home » Gujarat » Ahmedabad » અમદાવાદ ફાયરિંગ કરતાં ઝઘડામાં વચ્ચે પડેલા ૧ શખ્સની હત્યા

News timeline

Gandhinagar
44 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
54 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

અમદાવાદ ફાયરિંગ કરતાં ઝઘડામાં વચ્ચે પડેલા ૧ શખ્સની હત્યા

અમદાવાદ- માધવપુરા પોલીસે ફાયરિંગ કરીને યુવકની હત્યા કરનાર હત્યારા સુલેમાન રહેમતખાન પઠાણની અને ફૈજલ પઠાણની ધરપકડ કરી છે. તાવડીપુરામા રહેતા  અસ્પાર્ક નાસીરમીયા સૈયદે નોંધાવેલી ફરિયાદ મુજબ તે જે મકાનમાં રહે છે તે મકાન મારા પિતાજી નાસીરભાઇ તથા તેના મોટા પપ્પા મહેમુદ મીયા અને તથા નજીર મિયા અને કાકા જાકીરમીયાની સહિયારી મિલ્કત છે. મિલ્કત નાસીરમિયાના નાના કુદરતમીયા અબ્દુલ કાદર શેખનાઓને કલેકટર પાસે ૧૯૬૧માં ભાડાપટ્ટે લીધી હતી. આ મકાનના ઉપરના ભાગે અસ્પાર્કના મોટા પપ્પાઓ અને કાકાઓ રહે છે.

આ મકાન તેમની સામે રહેતા સુલેમાનખાન રહેમતખાન પઠાણે તેની પત્નિ આરેકાબાનુના નામે ગેરકાયદેસર વેચાણ લીધું હતું. શનિવારે રાત્રે સાડા દસ વાગે સુલેમાનખાન પઠાણ અને તેનો દીકરો ઇરફાન ફૈજલ સહિતના ૧૭ જેટલા લુખ્ખાઓનુ ટોળું તલવારો, લાકડીઓ અને રિવોલ્વર સાથે આવ્યું હતું.

જેથી અસ્પાર્કના મોટા પપ્પાનો દીકરો ઇરફાન અને અનસ વચ્ચે પડતાં લુખ્ખાઓએ ખુની ખેલ ખેલ્યો હતો. જેમાં રિવોલ્વરથી ફાયરિંગ કરતાં ઇરફાનને હોસ્પિટલ લઇ જવાતાં તે મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસે હત્યા તેમજ ગેરકાયદેસર, આર્મ્સ એકટનો ગુનો નોંધ્યો છે. ફૈજલ પઠાણે મહંમદ નાસિર પઠાણ, કરીમ અને મજીદ સામે વિરુદ્ધ મારા-મારી વાહન સળગાવવાની ફરિયાદ નોંધાવી છે.