Home » Gujarat » ભારત સાથે વ્યાપાર ઉદ્યોગને લગતી કેટલીક સમસ્યાઓ છે’ ઃ યુ.એસ.કોન્સલ

News timeline

Gandhinagar
1 hour ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

ભારત સાથે વ્યાપાર ઉદ્યોગને લગતી કેટલીક સમસ્યાઓ છે’ ઃ યુ.એસ.કોન્સલ

વડોદરા- વડોદરા આવેલા યુ.એસ.ના મુંબઇ સ્થિત કોન્સલ જનરલ એડગાર્ડ કેગને આજે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ‘ભારત સરકાર સાથે વ્યાપાર-ઉદ્યોગને લઇને કેટલીક સમસ્યાઓ છે જેના કારણે વાઇબ્રન્ટ ગુજરાતમાંથી આ વખતે અમે પાર્ટનર તરીકે હટી ગયા છીએ. અમેરિકાના ઉદ્યોગ ભારતમાં મુક્ત બજાર (ઓપન માર્કેટ) ઇચ્છી રહ્યા છે અને અમને આશા છે કે આ મામલે બન્ને પક્ષે જલ્દીથી નિકાલ આવશે’

એડગાર્ડ કેગન બે દિવસથી વડોદરામાં છે અને આ દરમિયાન તેઓએ વડોદરાના વ્યાપારી મંડળો, સ્થાનિક નેતાઓ, એમ.એસ.યુનિવસિટી, લક્ષ્મીવિલાસ પેલેસ અને મ્યુઝિયમની મુલાકાત કરી હતી.

તેમણે પત્રકારોના સવાલોનો જવાબ આપતા કહ્યું હતું કે ‘અમેરિકામાં ગુજરાતીઓને કે ભારતીયો માટે વિઝાના નિયમોમાં ફેરફાર કરાયા હોવાની વાત ખોટી રીતે ફેલાઇ રહી છે હકિકત એ છે કે આજે પણ મુંબઇ ઓફિસથી મોટી સંખ્યામાં ગુજરાતીઓને ટુરિસ્ટ, વિઝિટર્સ અને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી સવાલ એચવનબી વિઝાનો છે તો એચવનબી વિઝા એ યુએસનો ગ્લોબલ પ્રોગ્રામ છે એટલે તેમાં કરાયેલા ફેરફાર માત્ર ભારતીયો પુરતા નથી’

એડગાર્ડે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી અને તે અંગે વાત કરતા કહ્યું હતું કે ‘મને વિશાળ ઇમારતો પ્રત્યે કાયમ આકર્ષણ રહ્યું છે. મારો પરિવાર ફ્રાંસનેા છે એટલે મને પહેલેથી એફિલ ટાવર પ્રત્યે લગાવ રહ્યો છે એટલે વ્યક્તિગત રીતે હું સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આકર્ષાયો છું.સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના ૧૫૦ વર્ષ બાદ તેનાથી કોઇ મોટી પ્રતિમા બની છે. વિશાળ બાંધકામોથી આત્મવિશ્વાસ દ્રઢ થાય છે કે તમે ધારો તે કરી શકો છો’

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને એફિલ ટાવર ટુરિસ્ટોનું મુખ્ય આકર્ષણ છે તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ટુરિઝમમાં ફાયદો થશે ? આ પ્રશ્નનો જવાબ આપતા એડગાર્ડે કેગને કહ્યું હતું કે ‘આ પ્રશ્નનો જવાબ હુ આપી શકુ તેમ નથી. ટુરિઝમનો વિકાસ સ્થાનિક સરકાર અને લોકો પર નિર્ભર હોય છે