Home » India » Delhi » રાયબરેલી રેલ કોચ નિર્માણ મામલે ગ્લોબલ હબ બનવાનું છે: PM મોદી

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

રાયબરેલી રેલ કોચ નિર્માણ મામલે ગ્લોબલ હબ બનવાનું છે: PM મોદી

નવી દિલ્હી : PM નરેન્દ્ર મોદી આજે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીમાં છે. UPA અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેનાથી પણ પહેલા નેહરૂ -ગાંધી પરિવારના રાજનીતિક દુર્ગ રહેલા રાયબરેલીમાં PM નરેન્દ્રમોદીનો આ પ્રથમ પ્રવાસ છે. રાયબરેલીમાં PM મોદીએ મોર્ડન કોચ ફૈક્ટ્રીનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન મોદી 1100 કરોડના પ્રોજેક્ટસના લોકાર્પણ તથા શિલાન્યાસ કર્યા.

અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PM મોદીના કાર્યક્રમની તૈયારીઓની જવાબદારી લઈને શનિવારે કહ્યું કે રાયબરેલીમાં રેલ કોચ ફૈક્ટ્રીમા વર્તમાનમા પ્રતિવર્ષ 500 કોચ બની રહ્યા છે અને તેની ક્ષમતા 5000 સુધી વધારવામાં આવશે. PM મોદીનો આ પ્રવાસ ખૂબ મહત્વનો છે. ભારતની ઉચ્ચ ગુણવત્તાના રેલ ડબ્બાના ઉત્પાદન અને નિકાસ બજાર પર નજર રહેશે.

વડાપ્રધાન મોદીએ રાયબરેલીમાં તમામ કાર્યક્રમોના શિલાન્યાસ રેલીને સંબોધિત કરી. જેમાં તેમણે કહ્યુ 2014માં અહીંયાની કોચ ફેક્ટ્રીમાં એક પણ નવી નિમણૂક થઈ નહોતી જ્યારે આજે લગભગ 2 હજાર નવા કર્મચારીઓને સરકારે નિયુક્ત કર્યા છે.

જો કોચ ફેક્ટરીની ક્ષમતા વધશે તો અહીના યુવાઓ માટે તમામ પ્રકારના રોજગાર વધશે. તે દિવસ વિશે વિચારો જ્યારે અહીં દરરોજ 10-12 નવા કોચ બનવા લાગશે.