Home » Gujarat » Bhuj » ભુજમાં કોંગ્રેસના પૂર્વ નગર સેવકના ઘર પર મધરાત્રે ફાયરીંગથી ચકચાર

News timeline

Bollywood
3 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
60 mins ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

ભુજમાં કોંગ્રેસના પૂર્વ નગર સેવકના ઘર પર મધરાત્રે ફાયરીંગથી ચકચાર

ભુજ- ભુજના કોડકી રોડ પર રહેતા પૂર્વ નગર સેવક હમીદ ભટ્ટીના ઘર પર મધ્ય રાત્રિ દરમિયાન ફાયરીંગની ઘટના બનવા પામી હતી, બનાવની જાણ થતા પોલીસ ટુકડી ઘટના સૃથળે ધસી ગઈ હતી. એક રાઉન્ડ ફાયરીંગમાં લોખંડના ગેટના નીચેના ભાગે કાણુ જોવા મળ્યું હતું. આ મામલે હમીદ આમદ ભટ્ટીએ યુસુસ હિંગોરજા, ઈસ્માઈલ જુમા હિંગોરજા, અયુર જુમા હિંગોરજા, ઈમરાન ઉર્ફે પપુડો નુરમામદ સુમરા સામે શંકા રાખીને ફરિયાદ નોંધાવી છે.

હમીદના પરિચિત રૃબહાન હાસમ સુમરાએ હિંગોરજા પરિવાર સભ્યો અને ઝહીર અબ્બાસ બાપડે હિંગોરજા પરિવારના ટેકેદારો રઝાક બાફણ, ઈજાજ બાફણ વિરૃદ્ધ ફરિયાદો કરી હતી અને તે ફરિયાદોમાં પોતે રૃબહાન અને ઝહીરન ટેકો આપ્યો હોઈ તેની અદાવતમાં પોતાને નિશાન બનાવાયા હોવાની શંકા દર્શાવાઈ છે. પોતે હિન્દુસ્તાન તેહરી કે ઈન્સાફ નામનો રાજકીય પક્ષ બનાવ્યો હોઈ જેના ઉપપ્રમુખ ઝહીર હોઈ તે બાબત હિંગોરજા બંધુઓને ન ગમતી હોઈ આ ફાયરીંગ કર્યું હતું.

ઈમરાન હત્યા કરવા માટે અવારનવાર તેના લોકેશન જાણતો હતો, પોલીસે ફરિયાદ નોંધાવેલા ચાર ઈસમોને રાઉન્ડઅપ કર્યા છે અને તેઓની પૂછપરછ હાથ ધરી છે. આજે સૃથળ પર એ-બે ડીવીઝન, એસઓજી, એલસીબીની ટીમ દોડી આવી હતી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી.