Home » Breaking News » ડાયમંડ ગુ્રપની બોજા રહિત મિલકતો વેચાણ કરવા નિર્ણય

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ડાયમંડ ગુ્રપની બોજા રહિત મિલકતો વેચાણ કરવા નિર્ણય

ક્રેડિટર્સની ત્રીજી વાર મળેલી બેઠકમાં વિવિધ સંસ્થાઓ પાસે ઓફર મંગાવવાની મુદત વધારાશે

વડોદરા- વડોદરાની ડાયમંડ પાવર કંપનીના ક્રેડિટર્સની ત્રીજી વખત બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં કંપની હસ્તકની જે મિલકતો બોજા રહિત હોય તેના વેચાણ માટે તેમજ ફડચામાં ગયેલી કંપનીની ઓફરમાં રસ ધરાવનારાને વધુ મુદત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભટનાગર બંધુના ડાયમંડ ગુ્રપના બાકીદારોનો મામલો એનસી એમટીમાં પહોંચ્યો હતો. જે બાદ પ્રોફેશનલની નિયુક્તિ કરવામાં આવી હતી. જના દ્વારા બાકીદારોની યાદી તૈયાર કરવામાં આવતા રૃા.૬૦૦૦ કરોડથી વધુ રકમના લેણા વસુલ કરવાના બાકી હોવાનું જણાઈ આવ્યું હતુ. સાથ સાથે કંપની ફડચાઓ પાસેથી આફરો પણ મંગાવવામાં આવી હતી.

આ અંગેની ક્રેડિટર્સની ત્રીજી બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં ૧૨ થી વધુ કામો એજન્ડા પર હતા. જેને મંજૂરી આપવામાં આવી. આ કામોમાં મહત્વના બે નિર્ણય લેવામાં આવ્યા હતા કે, ડાયમંડ ગુ્રપની જે મિલકત પર કોઈ બેંક કે અન્ય બોજો હોય નહી તેનું વેચાણ કરી આવક મળવવી તેમજ કંપનીની મિલકતોના વેચાણ અંગે વિવિધ સંસ્થાઓ પાસેથી ઓફર મંગાવવામાં આવી છે. તેની મુદ્દતમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. જ્યારે ઈન્સ્યુરન્સ લેવાની વાત નકારી કાઢવામાં આવી હતી.