Home » Breaking News » મહેસાણામાં ફાયનાન્સરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

મહેસાણામાં ફાયનાન્સરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

મહેસાણામાં ફાયનાન્સરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. ભાગીદારોએ હિસાબ ન આપતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. વિજાપુરના પિલવાઈ ગામના ફાયનાન્સર દિલાવરસિંહ વિહોલને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. ભાગીદારોએ હિસાબ ન આપતા ફાઇનાન્સરે ઓફિસની બહાર જ અગ્નીસ્નાન કરી લીધું છે. સ્થાનિકોએ આગ બુઝાવીને સારવાર અર્થે ખસેડ્યો છે. અગ્નીસ્નાનમાં ફાઇનાન્સરના બાઇકમાં પણ આગ લાગી હતી. ફાયનાન્સરને પહેલાં ગાંધીનગર અને ત્યાર બાદ અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો છે.