Home » Breaking News » તીર્થંકર પાર્શ્વનાથના જન્મકલ્યાણ નિમિતે સંગીતમય અષ્ટપ્રકારી પૂજાનું આયોજન

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

તીર્થંકર પાર્શ્વનાથના જન્મકલ્યાણ નિમિતે સંગીતમય અષ્ટપ્રકારી પૂજાનું આયોજન

વડોદરા- આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલા વારાણસી ખાતે ૨૩માં જૈન તીર્થંકર પાર્શ્વનાથનો જન્મ થયો હતો. આજે તીર્થંકર પાર્શ્વનાથના જન્મકલ્યાણ નિમિતે નરસિંહજીની પોળમાં આવેલા શહેરના અતિપ્રાચીન શ્રી જૈન શ્વેતામ્બર દાદા પાર્શ્વનાથ જિનાલય તીર્થ ખાતે સામુહિક સંગીતમય અષ્ટપ્રકારી પૂજાનું આયોજન કરાયું હતું.

શહેરના માંડવી વિસ્તારમાં નરસિંહજીની પોળમાં આવેલા દાદા પાર્શ્વનાથ જિનાલય તીર્થ ખાતે સવારે સંગીતમય અષ્ટપ્રકારી પૂજામાં પાર્શ્વનાથ ભગવાનને ચંદન, દીપ, ધૂપ,ચોખા, ફળ જૈવા નૈવેધ મૂકીને આરાધના કરવામાં આવી હતી. નોમ,દસમ અને અગિયારસ ત્રણ દિવસ ભક્તો પોદસમનું તપ કરે છે જેમાં તેઓ અઠ્ઠમ, એકાસણા કરીને પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરે છે.