Home » Breaking News » સોમનાથ મહાદેવ મંદિરને બહારથી કંડારવાનું કાર્ય ગતિમાં

News timeline

Bollywood
6 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
7 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
8 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
8 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
9 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
10 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
10 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
10 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
11 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
13 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
14 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

સોમનાથ મહાદેવ મંદિરને બહારથી કંડારવાનું કાર્ય ગતિમાં

પ્રભાસપાટણ : સોમનાથ મહાદેવને અંદર-બહારથી નકસીકામ શિલ્પ કૃતિઓથી કંડારવાનું કાર્ય હાલ ધ્રાંગધ્રામાં પુરજોશમાં ચાલી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, સચિવ પ્રવિણભાઈ લહેરીના પ્રયાસોથી સોમનાથ મહાદેવ મંદિર તેની પ્રાચીન જાહોજલાલી અને સમૃધ્ધ શિલ્પ વૈભવને જીવંત કરી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યા હતું કે પુનનિર્મિત થયેલ આ મંદિરને કૈલાસ મહામેરૂ પ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે. નાગર શૈલીમાં બંધાયેલો આવો પ્રસાદ છેલ્લા ૮૦૦ વર્ષ પછી ભારતમાં પહેલી વખત બંધાયેલો છે. જેથી કૈલાસ પ્રસાદ શાસ્ત્રોના આધારભુત ગ્રંથોના આધારે અને ડીઝાઈન પ્રમાણે હાલ સોમનાથ મંદિરમાં નકસીકામયુકત શિલ્પ મૂર્તિઓની કોતરણી ચાલી રહી છે. મંદિરના નૃત્ય મંડપ અને ગર્ભગૃહ-પ્રદક્ષિણામાં આવી શિલ્પ, મૂર્તિ કાતરણીકામ પૂર્ણ થયેલ છે અને હવે મંદિરના બહારના તમામ ભાગને આવરી લેવા કાર્ય હાથ ધરાયું છે.